Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

બાવકાનું ઐતિહાસિક શિવપંચાયતન મંદિર ભગ્ન અવસ્થામાં ઊભંુ છે

ગરબાડા તાલુકાના બાવકા ગામે સૈકાઓ જુનું શીવ પંચાયતન મંદિર ભગ્ન આવસ્થામાં ઉભુ છે.જો કે પુરાતન વિભાગ દ્વારા મંદિરની ફેિન્સંગ બનાવાઇ રહી છે.પરંતુ આ ઐતિહાસિક ધરોહર ને પુન: જીવીત કરાય તેવી લોકોની માંગ છે. ગરબાડા તાલુકાના બાવકાં ખાતે આવેલ અતિ પ્રાચીન શિવમંદિર હજારો વર્ષ પહેલા માત્ર પથ્થરો દ્વારા બનાવવામાં આવ્યું હતું. જેનાં પર ભારતીય સંસ્કૃતિનું નકશીકામ કરેલ છે. જે મંદિર એક પર્યટક સ્થળ તો છે જ સાથે સાથે દાહોદ જીલ્લાની પ્રજાની આસ્થા નું પ્રતીક પણ છે કોઇ પણ જાતના વાર તહેવાર પર અહિયા હજારો...

સામાન્ય આચાર સંહિતાના મુદ્દેે આવેદન

. આગામી સમયમાં લોકસભામાં પસાર થનાર કોમન સિવિલ કોડ અંગે છેલ્લા કેટલાક સમયથી વિવિધ મતમતાંતર વ્યાપ્યા છે. ત્યારે...

ગરબાડા તાલુકાની કન્યા શાળાનું ગાૈરવ

ાુજરાત સરકાર દ્વારા મહેસાણા સ્થળે યોજવામાં આવેલા રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ-ર૦૧૧માં તાલુકા કન્યા શાળા, ગરબાડા...
 
 

દત્ત બાવની લખાયાને ૭૭ વર્ષ થતાં ઉજવણી

વિશ્વગુરુ દત્તાત્રય ભગવાનના દત્ત બાવની સ્તોત્રને લખાયાને ૭૭ વર્ષ પૂર્ણ થતાં ગરબાડાનાં શ્રીરંગ અવધૂત મંદિર...

ચૂંટણીની અદાવતે માર માયૉ બાદ ઘરમાં તોડફોડ

ગરબાડાના ગાંગરડા ગામે રહેતા પ્રતાપસિંહ કુવરાભાઇ રાઠોડને ત્યાં બુધવારે રાત્રીના સાડા સાત વાગ્યાના અરસામાં...
 

More News

 
 

  • Posted On January 11, 04:03 AM
     
    ગરબાડા ખાતેના સ્મશાનગૃહમાં એમજીવીસીએલની નિષ્કાળજીના કારણે ડાઘુઓને ભારે હાલાકી સામનો કરવાનો વારો આવ્યો છે. વહેલી તકે તંત્ર દ્વારા સ્મશાન ખાતેની લાઇન ફરીથી નાખી ત્યાંની સ્ટ્રીટ લાઇટ વહેલી તકે ચાલુ કરવામાં આવે તે આવશ્યક બાબત બની છે. ગરબાડાનાં સ્મશાન ખાતે પહેલાં એલ.ટી. લાઇન (દીવાબતી) હતી. જેની લાઇન ગ્રામ પંચાયતનાં પાણી પુરવઠાનાં કૂવાના વોટર...
     

  • Posted On January 11, 04:03 AM
     
    ભાસ્કર ન્યૂઝ . નડિયાદ નડિયાદ તાલુકાના પીજ મુકામે સમસ્ત મોઢ બ્રાહ્નણ ઉત્કર્ષ મંડળ ધ્વારા રાજ્યકક્ષાનું પ્રથમ જીવન સાથી પસંદગી સંમેલન શશીકાન્તભાઇ ત્રિવેદી, ડીઆઇજી, ગાંધીનગરના અધ્યક્ષપદે યોજાયું હતું. આ પ્રસંગે શશીકાન્તભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વિશ્વમાં આજે કુટુંબ પ્રથા નાબુદ થઇ રહી છે અને સમાજ સીમીત થતા જાય છે ત્યારે આ પ્રકારના...
     

  • Posted On January 11, 04:03 AM
     
    ગરબાડા તાલુકાની બોરીયાળી ગામની બ્રાન્ચ પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫નો સમાવેશ થાય છે. જેના બાળકોને ભણાવવાની જવાબદારી હાલમાં માત્ર એક જ શિક્ષકનાં માથે છે. શિક્ષકોના અભાવે બાળકોનું ભાવિ ન બગડે તે હેતુથી વહેલી તકે સ્ટાફ વધારવા એસએમસી દ્વારા વિવિધ જગ્યાઓએ રજુઆતો કરવામાં આવી છે. પરંતુ તંત્રના પેટનું પાણી હાલતું નથી. ગરબાડા તાલુકાના નાની બોરીયાળી...
     

  • Posted On January 7, 04:01 AM
     
    & ગરબાડાના સીમળીયા ગામમાં રહેતા રતનસીંગે તેના ગામના જ નયનેશ પલાસને કંકુબેનના ઘરે બોલાવ્યા હતા. તેમજ અમારા બાપાને ગરબાડાના બજારમાં કેમ મારેલ તેમ કહેતાં નયનેશે મેં તેમને મારેલ નથી તેવું કહેતાં કંકુબેને કહેલ કે તંે મારા સસરાને મારેલ છે તો પછી કેમ ના પાડે છે. આથી નયનેશ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલવા લાગ્યા અને હાથમાંની ડાંગ કંકુબેનને ડાબા હાથના બાવડાના...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Victoria’s Secret picks sexiest women
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.