ફતેપુરા તાલુકાની પાંચ જિલ્લા પંચાયતોની સીટ પર સભ્યો સદ્ભાવના મશિન અંંતર્ગત ઉપવાસ ઉપર બેઠા હતા.મોટી સંખ્યામાં લોકો પણ આ ઉપવાસમાં જોડાયા હતા.
ફતેપુરાની ઘુઘસ, નિદકાપૂવe, મોટા નટવા, મારગાળા અને સલરા જિ.પંચા.ની સીટો પર ભાજપી નેતાઓ એક દિવસીય ઉપવાસ કાર્યક્રમમાં જોડાયા હતા. જેમાં ઉપવાસની સાથે સાથે લોકોનો સત્કાર, બાળાઓ દ્વારા લોકન્úત્ય કન્યા કેળવણી માટે બાળાઓને રૂપિયાનું દાન, તેમજ સમાજમાં અવ્વલ નંબર પર અલગ અલગ કાર્યક્ષેત્રમાં સફળ થયેલી યુવતીઓના સન્માન સાથે વિકાસની વાતો કરી મોદી સરકારની નેમ લઇ...
& ફતેપુરા તાલુકાના વાંગડ ગામની નવા ગામ ફિળયામાં રહેતી પરણિત મહિલા લલીતાબેન વીરસીંગભાઇ પારગી ગત સપ્તાહમાં રાત્રી દરમિયાન ઘરમાં પતિ સાથે ઝઘડો થતાં પોતાના શરીર પર કેરોસીન છાંટી બળવાનો પ્રયાસ કર્યો હતો. ઘરના લોકોએ દાઝેલી લલીતાબેનને સારવાર હેઠળ વડોદરા એસએસજી હોસ્પીટલમાં ખસેડી હતી. સાહની સારવાર બાદ પણ તેનુ મૃત્યુ થયું હતું. પોલીસે આરોપી પતિ...
ફતેપુરા તાલુકામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ૨૦૧૨ અંંતર્ગત તાલુકામાં રવિવારના રોજ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. પહેલા જ દિવસે તાલુકાના ચાર ગામોમાં બુથલેવલ ઓફિસરો કામગીરી કરવા ન જતાં મતદારોને અટવાવાનો વારો આવ્યો હતો. ચાર ગામના સાત બુથ પર સાત બુથલેવલ અધિકારી હાજર ન થતાં ફતેપુરા મામલતદારે નોટિસ ફટકારી છે. નોટિસ ફટકારતાં બુથ લેવલ...
નવસારી પાલિકાના મહત્વાકાંક્ષી સ્લમલેશ સિટી અંતર્ગત ઝૂંપડપટ્ટીના લોકો માટેના આવાસોનો પ્રોજેકટ મુશ્કેલીમાં મુકાયો છે. ૯૯૨ આવાસોના મૂળ પ્રોજેકટની જગ્યાએ પાલિકાએ હાલ માત્ર ૩૬૮ આવાસો બનાવવાનું જ નક્કી કર્યું છે.
દેશના શહેરોમાંથી ક્રમશ: ઝૂંપડપટ્ટીઓ નાબૂદ કરી તેની જગ્યાએ આ ઝૂંપડપટ્ટીઓમાં વસતા લોકો માટે પાકા આવાસો બનાવી આપવાની એક મહત્વની...