દીવડાકોલોની સરકારી વસાહતમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. ખાસ કરીને ગેસ ગોડાઉન અને મિસ્જદ તેમજ છેવાડાના વિસ્તારમાં ઉભરાતી ગટરોની નિયમિતપણે સાફ સફાઇ હાથ ધરવામાં ન આવતાં દુગઁધથી રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.
દીવડાકોલોનીમાં આવેલી સરકારી વસાહતમાં ગત વર્ષે ગટર લાઇનનું નવિન કામ કરવામાં આવ્યું હતું. પરંતુ જે તે વખતે હાથ ધરાયેલી કામગીરી અધૂરી તેમજ નબળી કરેલ જોવા મળતી હોવાની બુમ ઉઠી છે. કોન્ટ્રાકટર દ્વારા ગટરલાઇનનું કામ કર્યા બાદ ગટરના ગંદા પાણીને વસાહતના પાછલા ભાગમાં છુટંુ...
લીમખેડા. લીમખેડા તાલુકાના કાળીયાગોટા ગામના ભરત વાલસિંગ ચરપોટ ઘરે હતા. તે દરમિયાન રાત્રીના અગિયારેક વાગ્યાના સમયે તેના કાકાનો પુત્ર સરતન ચરપોટ તથા તેની પત્ની શાન્તા ચરપોટ ગાળો બોલતા બોલતા આવ્યા હતા. એક હજાર રૂપિયાનું વ્યાજ કેમ આપતો નથી. ત્યારે ભરતે વ્યાજ સાથે રૂપિયા આપી દીધા હોવાનું જણાવતાં બન્ને ઉશ્કેરાઇ ગયા હતા. સરતને તેનાં હાથમાનું ચપ્પુ...
અબડાસા તાલુકાના મોટી વમોટી ગામમાં ઘરમાં ઘૂસેલા સાપે રાતોરાત પરિવારને ઉજજડ બનાવી મૂક્યો હતોે. બન્યુ એવું કે, શુક્રવારે રાત્રે ઘૂસેલા સાપે પહેલાં કુટુંબની ૧૧ વર્ષીય છોકરીને ડંખ માર્યો હતો.તેને દફન કરીને આવ્યા અને હજુ સવાર પડી ત્યાં છોકરીના આઠ વર્ષીય ભાઇને એ સાપ કરડી ગયો અને શનિવારે સાંજે તેણે પણ આંખો મીંચી દીધી હતી. ભુજ ભાજપના શહેર મહામંત્રી...
ભાસ્કર ન્યૂઝ. દાહોદ
ફતેપુરા તાલુકાના કુંડલા ગામમાં આશ્રમ શાળા પાસે સાંજના સમયે ટ્રેકટર લઇને જતા ઇસમોને પાંચ યુવકો માર મારી લૂંટી લઇ ભાગી ગયા હતા. આ પાંચ યુવકો કુંડલા ગામના હતા અને તેમાં ઝાલોદના ધારાસભ્યનો પુત્ર પણ સામેલ હોવા સંદર્ભેની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ફતેપુરા તાલુકાના જવેસી ગામનો પ્રવિણ ડામોર ટ્રેકટરમાં મેટલ ભરીને લખણપુર રસ્તાનું...