Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

More News

 
 

  • Posted On January 21, 04:07 AM
     
    ગોધરામાં દિનભરના સદભાવના કાર્યક્રમ બાદ ખાસ કરીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યક્રમના સ્થળે તૈયાર કરાયેલ મંડપમાં ગોધરા શહેર તેમજ પંચમહાલ જિલ્લાના ભાજપા સંગઠનના તમામ પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં ગરીબ કલ્યાણ મેળા, ગુણોત્સવ કાર્યક્રમ, પ્રવેશોત્સવ ઉપરાંત સ્વાસ્થ્યલક્ષી ૧૦૮ની સેવા સહિત કરાયેલા અન્ય વિકાસ કામ અંંગે પણ...
     

  • Posted On January 21, 04:07 AM
     
    સીએન વિધ્યાલય ખાતે રમાયેલી દિલીપ કપ (માઇનોર) ક્રિકેટ ટૂનૉમેન્ટમાં અસારવા ક્રિકેટ કલબનો ગોપીનાથ સીસી સામે ૫૯ રનથી વજિય થયો હતો. આ મેચમાં ધવલ પંચાલ તથા હર્ષ પટેલે ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો. ટૂંકો સ્કોર : અસારવા સીસી : ૮/૧૯૪ (ધવલ પંચાલ ૮૪, કરણ ચૌહાણ ૪૦, અમિત રાજપૂત ૪૬માં ત્રણ). ગોપીનાથ સીસી : ૧૩૫ (ફરહાઝ તોપિયા ૩૪, હર્ષ પટેલ ૨૯ રનમાં પાંચ તથા ધવલ પંચાલ ૩૬...
     

  • Posted On January 21, 04:07 AM
     
    શ્યામલ ચારરસ્તા નજીક આવેલા મેફેર ટાવરમાં એ િંવગની લિફ્ટમાં અચાનક ગુરુવારે સવારે આગ લાગી હતી. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લાગેલી આગનો ધુમાડો છેક ટાવરના ૯મા માળ સુધી પહોંચી ગયો હતો. આગ લાગવાથી ટાવરના રહીશો ગભરાઈ ગયા હતા. આગની જાણ થતાં ફાયરબગિ્રેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ટાવરમાં ફાયરસેફ્ટીની સુવિધા હતી, પરંતુ તે ઉપયોગમાં લઈ...
     

  • Posted On January 21, 04:07 AM
     
    ગોધરા સદ્દભાવના ઉપવાસ કાર્યક્રમમાં આવેલા ગોધરા મેથોડસ્ટિ ચર્ચના રેવ. સેમસન એમ.વાઘેલાએ કહ્યું હતું કે સદ્દભાવના એટલે કોઇ વાડાબંધી ન હોય, કોઇ ઉચ્ચ કે નીચ ન હોય, તમામને સમાન અધિકાર હોય. રાજકીય આગેવાનોએ પણ સર્વધર્મની ભાવના અપનાવવી જોઇએ. મોદીમાં આ ભાવના છે ખરી ? તેવા પ્ર®નના જવાબમાં ફાધરે કહ્યું હતું કે હવે દેખાય છે !
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Victoria’s Secret picks sexiest women
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.