અગાઉના સમયે પણ પાંચ કરોડ ગુજરાતીઓ હતા તેમ છતાં રાજ્યનો વિકાસ કેમ ના થયો? અગાઉની જેટલી પર સરકારો સત્તા પર આવી છે કે જેમણે સત્તા મેળવવા માટે પ્રયાસ કર્યો છે તેમણે જાતિવાદનો ઉપયોગ કર્યો છે અને લોકોને અંદરોઅંદર લડાવીને સત્તા મેળવી છે, તેમ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગોધરામાં જણાવ્યું હતું.
- મોદીએ પોતાના સરકારની પ્રશંસા કરી
-...
ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્વારે ગોધરા ખાતે સદ્દભાવના ઉપવાસ કર્યા હતા. જ્યાં તેમણે પોતાના ભાષણમાં દેશમાં પરિવર્તન લાવવાની હાંકલ કરી હતી અને આ માટે કોંગ્રેસને હટાવી દેવા માટે લોકોને આહ્વાન કર્યું હતું. પોતાના ભાષણ દરમિયાન મોદીએ કોંગ્રેસ અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. -60 વર્ષ વેડફાયાં, હવે પરિવર્તનની જરૂર છે: મોદી...
ગોધરામાં શુક્રવારે સદભાવના ઉપવાસ પર બેઠેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મંચ પર મોદીને મળવા આવેલી એક સંસ્થાની યુવતીઓએ આગ્રહ રાખ્યો હતો કે મોદી તેમને હાથ પર ઓટોગ્રાફ આપે. મોદીએ આ યુવતીઓની લાગણીઓને માન આપીને એક યુવતીનાં હાથ પર પોતાનો ઓટોગ્રાફ આપ્યો હતો.