Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

સામાન્ય આચાર સંહિતાના મુદ્દેે આવેદન

. આગામી સમયમાં લોકસભામાં પસાર થનાર કોમન સિવિલ કોડ અંગે છેલ્લા કેટલાક સમયથી વિવિધ મતમતાંતર વ્યાપ્યા છે. ત્યારે સામાન્ય આચાર સંહિતાના મુદે વિશ્વવેદાંતી પરિષદ દ્વારા સોમવારે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં કોમન સિવિલ કોડ (સામાન્ય આચાર સંહિતા)નું બિલ પસાર કરી કાયદાનો અમલ કરાવવા, વેદાંત સંસ્કૃતિની રક્ષા કરવા,ભારતમાં થઇ રહેલા સંપ્રદાયીકરણને રોકવા વગેરેની માગણી કરાઇ હતી. આવેદનપત્ર આપતી વેળા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ વાસુબેન પરમાર, વજિયકુમાર ચૈહાણ,પંચમહાલ જિલ્લા...

ઝાલોદમાં સવeરોગ નિદાન કેમ્પ યોજાયો

જિ.પં. ઝાલોદ તથા બ્લોક હેલ્થ ઓફિસ ઝાલોદના સંયુકત ઉપક્રમે તથા અંંત્યોદય સેવા સંઘના સહયોગથી લીમડીની પ્રા. કન્યા...

ગરબાડા તાલુકાની કન્યા શાળાનું ગાૈરવ

ાુજરાત સરકાર દ્વારા મહેસાણા સ્થળે યોજવામાં આવેલા રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ-ર૦૧૧માં તાલુકા કન્યા શાળા, ગરબાડા...
 
 

ફતેપુરા તાલુકામાં જિલ્લા પં.ના સભ્યો દ્વારા સદ્ભાવના ઉપવાસ

ફતેપુરા તાલુકાની પાંચ જિલ્લા પંચાયતોની સીટ પર સભ્યો સદ્ભાવના મશિન અંંતર્ગત ઉપવાસ ઉપર બેઠા હતા.મોટી સંખ્યામાં...

પાનમ પાણી યોજના સરકાર પાસેથી પાલિકા હસ્તક લેવા અંગે દરખાસ્ત

ગોધરા પાલિકાની તાજેતરમાં મળેલી ત્રિમાસિક બેઠકમાં લેવામાં આવેલા બે મુદ્દા સામે વિરોધ પક્ષે વાંધો દર્શાવ્યો...
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On February 2, 04:05 AM
     
    ગોધરામાં બે લાખના દંડ સાથે મોબાઇલ ટાવર સીલગોધરા શહેરમાં લાંબા સમયથી આડેધડ પરવાનગી વગર અને વેરા ભરપાઇ કર્યા વિના ઉભા કરાયેલા ગગનચૂંબી ટાવર માટે મોબાઇલ કંપનીઓને ભીંસમાં લેવાની ઝુંબેશ ઉપાડાઇ છે. સાત વર્ષથી વિના મંજૂરીએ કાર્યરત ડોડપા તળાવ વિસ્તારમાં ટાવરને સીલ મારી રૂ.૨ લાખની વસૂલાત નોટિસ પાઠવવામાં આવી છે. સફાળા જાગેલ પાલિકાએ સવeે હાથ ધરતાં ૧૭ ઉપરાંત ટાવર પેટે અંંદાજિત રૂ. પ૨ લાખના લેણા...
     

  • Posted On February 2, 04:03 AM
     
    મોટા સોનેલામાં બાઇક િસ્લપ થતાં ચાલકનું મોતલુણાવાડાના મોટા સોનેલા ગામે બાઇકને પંકચર થતાં અચાનક િસ્લપ ખાઇ જતાં સારવાર દરમિયાન ચાલકનું મોત થયું હતું. માહિતી મુજબ લુણાવાડાના ધનવંત શંકરભાઇ ગાંધી મોટર સાઇકલ લઇને તાલુકાના મોટા સોનેલા ગામેથી પસાર થતા હતા. અચાનક મોટર સાઇકલને પંકચર થતાં િસ્લપ ખાઇ ગઇ હતી. જેથી ચાલક ધનવંતભાઇને ગંભીર ઇજા પહોંચતાં સારવાર દરમિયાન કરુણ મોત થયું હતું.
     

  • Posted On February 2, 04:03 AM
     
    જિલ્લામાં વિવિધ બનાવમાં બે યુવાનનાં મોતમોરવાના આગરવાડા ગામે રહેતા રક્ષાબેન રંગીતભાઇ બારીઆ (ઉવ.૨૨)એ કોઇ કારણોસર કૂવામાં પડતું મૂકી મોત વહાલું કયું હતું. ભારે જહેમત બાદ લાશને કૂવામાંથી બહાર કાઢી હતી. બીજા બનાવની માહિતી મુજબ હાલોલના જુના ખાંખરીયા ગામે રહેતા દિનેશભાઇ ભુરસીંગ રાઠવા (ઉવ.૨૩)એ પોતાના ઘર પાસે આવેલા ઝાડ ઉપર નાયલોનની દોરી વડે ગળેફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતાં પાવાગઢ...
     

  • Posted On February 2, 04:03 AM
     
    ડીટવાસના પીએસઆઇ કટારાનુ હાર્ટ એટેકથી મોતડીટવાસ પોલીસ મથકે પીએસઆઇ તરીકે બી.ટી.કટારા ફરજ બજાવતા હતા. આ દરમિયાન તેઓને અચાનક હાર્ટ અટેક આવતા સારવાર અર્થો અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેઓનું બુધવારના રોજ સારવાર દરમિયાન કરૂણ મોત થયું હતું. જેને પગલે પોલીસ બેડામાં ગમગીની પ્રસરી ગઇ હતી. જોકે પીએસઆઇ બી.ટી. કટારાનુ મુળ વતન સાબરકાંઠાના ભીલોડાના રામપુરી હોવાથી મૃતદેહને વતન...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.