Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

મંદિરમાંથી લાલજી ભગવાનની ચોરી

ભાસ્કર ન્યૂઝ . નડિયાદ કઠલાલ તાલુકાના ખડાલ ગામે આવેલા રામજી મંદિરમાંથી લાલજી મહારાજની પાંચ ઈંચની પંચધાતુની મૂતિgની ચોરી થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. આ સંદર્ભે રામજી મંદિરના ટ્રસ્ટીએ કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર કઠલાલ તાલુકાના ખડાલ ગામે આવેલાં રામજી મંદિરમાં પૂજારી તરીકે ભીખાભાઈ મણભિાઈ ભટ્ટ સેવા કરી રહ્યા છે. ૧૮મીના રોજ સવારે ૯:૩૦ કલાકે મંદિરના પૂજારી ઠાકોરજીને પ્રસાદ ધરાવી પોતાના ઘરે ગયા હતા. આ...

ઠગાઈમાં વોન્ટેડ ઇસમ આણંદથી ઝબ્બે

ભાસ્કર ન્યૂઝ. આણંદ ગોંડલમાં ખેડૂતના કપાસ વેચાણના આવેલા સાડા નવ લાખ ગપચાવવાનાં કેસમાં ફરાર આરોપીને આણંદ શહેર...

નવાબી નગરીમાં સફાઈ કામદારોની નિમણૂંકનો વિવાદ

ભાસ્કર ન્યૂઝ . બાલાસિનોર બાલાસિનોર નગરપાલિકામાં છેલ્લા બે દાયકાથી એકપણ સફાઈ કામદારની નિમણૂંક ન થતાં નિવૃત...
 
 

એક કરોડની ચોરીનો ભેદ ઉકેલવા ખાખીની ત્રણ ટીમ મેદાનમાં ઊતારી

ભાસ્કર ન્યૂઝ . નડિયાદ નડિયાદ અમદાવાદી બજાર વિસ્તારમાં આવેલ કમલા જવેલર્સમાંથી મંગળવારે સવારે અજાણ્યા તસ્કરો...

પિયાવાની રકમ નહીં ભરનારા બાકીદારોની હવે ખેર નથી!

સિંચાઇ વિભાગ દ્વારા એક કરોડથી વધુની રકમ વસુલાત કરવા કવાયત ભાસ્કર ન્યૂઝ.હિઁમતનગર સિંચાઇ વિભાગ તરફથી ખેડૂતોને...
 

More News

 
 

  • Posted On January 19, 04:02 AM
     
    મુનપુર પાટિયા પાસે બનેલો બનાવ ભાસ્કર ન્યૂઝ.ઈલોલ હિઁમતનગર તાલુકાના મુનપુર પાટિયા પાસે બુધવારે દાવડથી ઇલોલ જતા પીકઅપ ડાલાના ચાલકે પુરઝડપે વાહન હંકારતા પલટી ખાતા તેમાં બેઠેલા એક વ્યકિતનું ઘટનાસ્થળે મોત નપિજયુ હતું. ઉપરાંત ચાલકને ગંભીર ઇજા થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હિઁમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેનું પણ સારવાર દરમિયાન મોત થયુ...
     

  • Posted On January 19, 04:02 AM
     
    ભાસ્કર ન્યૂઝ.હિઁમતનગર તલોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તત્કાલિન પીએસઆઇ એસીબીના છટકામાં લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. આ કેસ હિઁમતનગરની ડસ્ટિ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપી પૂર્વ પીએસઆઇને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ તકસીરવાન ઠરાવી બે વર્ષની કેદ અને રૂપિયા બે હજારનો દંડ ફટકાર્યો હતો. તલોદ તાલુકાના મોતીસરા ગામના...
     

  • Posted On January 19, 04:02 AM
     
    સંચેરીની સગીરાની ઇજજત લેવાનો પ્રયાસ હિઁમતનગર & હિઁમતનગર તાલુકાના સંચેરી ગામની એક સગીરાની ભિલોડા તાલુકાના સજાપુર ગામના શખ્સે મંગળવારે એકલતાનો લાભ લઇ આબરૂ લેવાનો પ્રયાસ કરતાં સગીરાએ ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં બુધવારે એક શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રૂપાભાઇ ધુળાભાઇ ડામોરની પુત્રી મંગળવારે બપોરના...
     

  • Posted On January 19, 04:02 AM
     
    ભાસ્કર ન્યૂઝ . નડિયાદ મહુધા નગરમાં આવેલ મકાનપોળ નજીક બુધવારે સવારે સ્ટ્રીટલાઈટના લોખંડના થાંભલામાં ઉતરેલા કરંટના કારણે એક ગાયનું મૃત્યુ નીપજયુ હતું. સ્ટ્રીટલાઈટના વીજપુરવઠાને વહન કરતો કેબલ ક્રેક થવાથી આ કરંટ લોખંડના થાંભલામાં ઉતર્યો હતો. જેના કારણે ગાયને કરંટ લાગવાથી આ ઘટના બની હતી. સદ્દનસીબે આ પશુના બદલે કોઈ માનવીને સ્ર્પશ થયો હોત તો,...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.