Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

વડોદરા અને મુખ્યમંત્રી મોદીએ ભેગા મળી ફટકારી દીધી હેટ્રિક

- ત્રીજી ઇન્ટરનેશનલ હાફ મેરેથોનનો મુખ્યમંત્રી મોદી દ્વારા પ્રારંભ કરાવ્યો- સતત ત્રીજા વર્ષે વડોદરાએ મેરેથોન દોડના સફળ આયોજન દ્વારા ગુજરાતના નાના શહેરોને દોડવાની આદત પાડી દીધી છે: મોદી - વડોદરાએ વિશ્વમાં મેરેથોન દોડના નકશામાં સ્થાન જમાવ્યું છે : નરેન્દ્ર મોદી- નવજવાન પરસેવામાં ન્હાય છે ત્યારે નાણાંનો વરસાદ વરસે છે - યુવાનોમાં રહેલા કૌશલ્ય વર્ધનને પ્રોત્સાહન આપી ગુજરાતનો વિકાસ કરવાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી મોદી વડોદરા ઇન્ટરનેશનલ હાફ મેરેથોન દોડનો શુભારંભ કરાવવા ઉપસ્થિત રહેલા...

મોદી આવ્યા એટલે પોલીસે કોંગ્રેસીઓની કરી ટિંગાટોળી

- રવિવારે વડોદરામાં બનેલી ઘટનાની જુઓ તસવીરોરવિવારે વહેલી સવારે વડોદરામાં ગાંધીનગર ગૃહ પાસે કોંગ્રેસી કાર્યકરો...

મોદીની મુલાકાત વેળા લાલબાગ બ્રિજના મુદ્દે કોંગ્રેસના ધરણાં

વડોદરામાં આજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મેરેથોન દોડના ઉદઘાટન કાર્યક્રમમાં હાજર રહેવાના હોઇ તેને ધ્યાનમાં...
 
 

મેરેથોન દોડના દોડવીરોને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું લાગ્યું ઘેલું

વડોદરામાં મેરેથોન દોડનો પ્રારંભ કરાવવા માટે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પ્રભાવશાળી...

વડોદરાના બ્રિજે તો ભારે કરી! પહોંચ્યો લોકસભાના અધ્યક્ષ સુધી

લોકસભાના અધ્યક્ષ મીરાકુમાર આજે એક દિવસની મુલાકાત અંતર્ગત વડોદરા આવ્યા છે. વડોદરાની તેમની મુલાકાત દરમિયાન શહેર...
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On January 29, 03:21 AM
     
    ખર્ચનો અંદાજ ખોટો પડતાં આર્કિટેક્ટની અડધી ફી કપાશેમાંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સૂચિત ડિઝાઈનમાં ફેરફાર થતાં પ.પ૯ કરોડ ખર્ચો વધી ગયો માંજલપુર વિસ્તારમાં આકાર પામી રહેલા આઉટડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના કન્સલ્ટિંગ આર્કિટેક્ટની પ૦ ટકા ફી કાપી લેવાનો ઠરાવ સેવાસદનની સ્થાયી સમિતિએ કર્યો છે. માંજલપુરમાં કુલ રૂ.૩૦.૩૭ કરોડના ખર્ચે આઉટડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાઇ રહ્યું છે. આ સ્પોર્ટ્સ...
     

  • Posted On January 29, 03:18 AM
     
    સેવાસદનના ચાર કાર્યપાલક ઇજનેરોની બદલીઓવડોદરા સેવાસદનના ચાર કાર્યપાલક ઇજનેરોની વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે બદલીઓ કરવામાં આવી છે. દક્ષિણ ઝોનના નાયબ કાર્યપાલક ઇજનેર અમૃત મકવાણાની બદલી કરીને પાણી પુરવઠા પ્રોજેક્ટના કાર્યપાલક ઇજનેર બનાવાયા છે. આ કામગીરી સિટી એન્જિનિયર શૈલેશ મિસ્ત્રી પાસે હતી. આ ઉપરાંત કાર્યપાલક ઇજનેર રાજેશ શિમ્પીને ઉત્તર ઝોનની જવાબદારી સોંપાઇ છે. જ્યારે ર્વોડ...
     

  • Posted On January 29, 03:01 AM
     
    ગોત્રી મેડિકલ કોલેજમાં ફોરેન્સિક મેડિસીનના વડા તરીકે ડો. વિજય શાહગોત્રી મેડિકલ કોલેજામાં એમબીબીએસના બીજા વર્ષની તૈયારીના ભાગરૂપે ફોરેન્સિક મેડિસીન વિભાગના વડા તરીકે ડો. વિજય શાહની નિમણૂક કરવામાં આવી છે. ગોત્રી મેડિકલ કોલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષની માન્યતા મળ્યા બાદ હવે બીજા વર્ષની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. બીજા વર્ષની માન્યતા માટે મેડિકલ કોલેજમાં ૨૨ જેટલા નવા પ્રોફેસરોની ભરતી પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ગત...
     

  • Posted On January 29, 02:46 AM
     
    રજાના દિવસે બજેટ બેઠકની ચર્ચાને કારણે અધિકારીઓમાં કચવાટવડોદરા સેવાસદનમાં આજે ચોથા શનિવારની રજાના દિવસે બજેટ બેઠકની ચર્ચા યોજાતાં અધિકારીઓમાં કચવાટ વ્યાપ્યો હતો. બીજી તરફ સ્થાયી સમિતિના અધ્યક્ષની થોડા સમય માટે ગેરહાજરીને લઇને પણ નારાજગી ફેલાઇ હતી. વડોદરા સેવાસદનનું બજેટ તા.૨પમીએ મ્યુ.કમિશનરે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું હતું. બજેટ રજૂ થયા બાદ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ.વિજય શાહ દ્વારા આજે રજાના...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.