

- રાડો અને લોન્ગીસ કંપનીની ચોરોને પડી ગઇ પસંદ
વડોદરા શહેરના પોશ વિસ્તાર રેસ કોર્સ સર્કલ પાસે આવેલી ઇમ્પોર્ટેડ...
- રહેણાંક વિસ્તારોમાં વીજમીટર ચેકિંગ માટે ત્રાટકી ટીમ
એમજીવીસીએલની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે વડોદરામાં રહેણાંક...
- બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા - તપાસમાં આગનો નહીં ચૂલાનો ધૂમાડો હોવાની જાણ થતાં...
શહેરના માંડવી નજરબાગ પાસેથી મોડી સાંજે દારૂનો ધુમ નશો કરીને લથડીયા ખાઈ રહેલા એસઆરપી જવાનની સિટી પોલીસે અટકાયત...
- વૃદ્ધનું મોત નિપજાવીને ફરાર થયેલા એમ્બેસેડર કાર ચાલકની કારનંબરના આધારે શોધખોળશહેરના છેવાડે જાંબુવા પાસે હાઈવે પર મોડી સાંજે રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને એક એમ્બેસેડર કારના ચાલકે ટક્કર મારી ગંભીર ઈજાઓ પહોંચાડતાં રાહદારી વૃદ્ધનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ કારચાલક ફરાર થતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.જાંબુવા ગામમાં રહેતા અને નિવૃત...
- માથાભારે ફારુખ છાપરા સહિત ચાર યુવકો વિરુદ્ધ મહિલાની ફરિયાદ - બેની અટકાયતશહેરના ફતેગંજ વિસ્તારના રોશનનગરમાં રહેતી મહિલાને અપશબ્દો બોલી માથાભારે યુવકોએ મહિલાના ઘરમાં ઘૂસીને સામાનની તોડફોડ કરી તેમજ રાંધણગેસનો સિલીન્ડર તોડી મહિલાને જીવતી સળગાવી દઈ મારી નાખવાની ધમકી આપતાં આ અંગેની મહિલાએ સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના...
- પોલીસે ફાયરબ્રિગેડની મદદથી નર્મદા કેનાલમાં તપાસ શરૂ કરીવડોદરા શહેરના સમા વિસ્તારમાં સોમવારે ખેલાયેલા ખૂની ખેલમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીના ઘરે જઇ ગળા પર ત્રણ જેટલા તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી હતી. ક્રૂરતાપૂર્વક હત્યા કર્યા બાદ યુવકે સમાની કેનાલમાં પડતું મુક્યાની શંકાને પગલે પોલીસે બુધવાર સવારથી ફાયરબ્રિગેડની મદદથી...
ભાદરવા- સાંકરદા રોડ પરની કંપનીમાં ત્રણ સિક્યુરિટી જવાનોએ જ ઘાપ મારી રૂ. ૪.૬૧ લાખના સ્ટીલની ચોરી કરી ફરાર થઇ ગયા હતાં. ત્રણે સિક્યુરિટી સામે ફરિયાદ નોંધાતા ભાદરવા પોલીસે તપાસ હાથ ધરી છે. શહેરના ગોત્રી રોડ પરની સર્જન સોસાયટીમાં રહેતા કમલ રઘુનાથ ભટનાગર ભાદરવા-સાંકરદા રોડ પર મોકસી ગામની સીમમાં સ્ટેન એટકીન્શન સ્ટોર્ડી કે.એચ.આર ઇન્ડિયા પ્રા....