City Alert Last updated 
 
 • Rohit Chavada વડોદરા યુથ કોંગ્રેસે મનસુખ શાહની નનામી કાઢી, સુમનદીપ સામે પુતળુ બાળ્યુ By: Rohit Chavada (1928 hrs ago)
 • Rohit Chavada ધારાસભ્ય યોગેશ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો, સુમનદીપની તમામ માન્યતાઓ રદ્દ કરવા માંગ કરી By: Rohit Chavada (1928 hrs ago)
 • Rohit Chavada સુમનદીપ લાંચકાંડના આરોપી મનસુખ શાહ સહિત 3ને વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી માટે ગાંધીનગર લઇ જવાયા By: Rohit Chavada (1928 hrs ago)
 • Rohit Chavada વડોદરામાં કૃમિનાશક દવાથી બાળકો બિમાર થયાનો આક્ષેપ, વાલીઓએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો By: Rohit Chavada (2167 hrs ago)
 • Rohit Chavada વડોદરાઃ ભાજપના કોર્પોરેટરે મનપાના કાર્યપાલક ઇજનેરને લાફો માર્યો By: Rohit Chavada (2313 hrs ago)
 • Rohit Chavada વડોદરા જિલ્લાના 6 લાખ બાળકો-વિદ્યાર્થીઓને શુક્રવારે કૃમિનાશક ગોળીઓનું સેવન કરાવાશે By: Rohit Chavada (2459 hrs ago)
 • Rohit Chavada વડોદરામાં પુન: અનુભવાયો ઠંડીનો ચમકારો: લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી થયું By: Rohit Chavada (2459 hrs ago)
 • Rohit Chavada બાંદ્રા ટર્મિનસ-પટના વચ્ચે હોળી સ્પેશ્યિલ ટ્રેન ચલાવાશે By: Rohit Chavada (2459 hrs ago)
 • Rohit Chavada વડોદરામાં શુક્રવારે ફતેગંજ-અકોટા સબડિવિઝનના એક-એક ફીડરમાં 4 કલાકનો વીજકાપ By: Rohit Chavada (2459 hrs ago)
 • Rohit Chavada વડોદરાઃ પોર GIDCમાં આવેલી થર્મોકોલની કંપનીમાં ભીષણ આગ. ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી એક કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધી By: Rohit Chavada (2483 hrs ago)
 • Rohit Chavada વડોદરાઃ રાજમહેલ રોડ પર મકાનના ત્રીજા માળે આગ, વૃદ્ધ દાઝ્યા By: Rohit Chavada (2603 hrs ago)
 • Rohit Chavada વડોદરામાં શુક્રવારે બે ફીડરના વિસ્તારોમાં 4 કલાકનો વીજકાપ, By: Rohit Chavada (2623 hrs ago)
 • Rohit Chavada વડોદરા: ભાયલી ગામમાંથી પસાર થતા વેસ્ટર્ન બાયપાસનું કામ 15 વર્ષથી ઘોંચમાં, વિધાનસભાની આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી By: Rohit Chavada (2623 hrs ago)
 • Rohit Chavada વડોદરા શહેરના ચૂંટણી વોર્ડ નં.7,14,15 અને 16 માટે શનિવારે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે By: Rohit Chavada (2623 hrs ago)
 • Rohit Chavada વડોદરાઃ 28.85 લાખના દારૂના કેસમાં વડોદરા જિલ્લા પોલીસ વડાએ બે પીએસઆઇની બદલીના આદેશ કર્યા By: Rohit Chavada (2649 hrs ago)
 • Rohit Chavada બે ગુજરાતી શહીદ જવાનના મૃતદેહ વડોદરા લવાયા બાદ વતન મોકલાયા By: Rohit Chavada (2655 hrs ago)
 • Rohit Chavada વડોદરા મેરેથોનના રજિસ્ટ્રેશનનો આંકડો 65,000ને પાર: 1650 જેટલા દિવ્યાંગ અને 125 આંતરરાષ્ટ્રીય દોડવીરો બનશે સહભાગી By: Rohit Chavada (2672 hrs ago)
 • Rohit Chavada MSUની વિવિધ ફેકલ્ટીઓમાં 4 વર્ષ બાદ 260 જેટલાં શિક્ષકોની વિવિધ પોસ્ટની ભરતી માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. By: Rohit Chavada (2672 hrs ago)
 • Rohit Chavada યુનિવર્સિટીગ્રાન્ટ કમિશન દ્વારા ઓનલાઇન લર્નિંગ કોર્સના ક્રેડિટ ફ્રેમવર્કના નોટિફિકેશનને MSUમાં લાગુ કરવાના નિર્ણયને બહાલી By: Rohit Chavada (2697 hrs ago)
 • Rohit Chavada MSU દ્વારા પથારીવશ દર્દીઓની સારવાર અને ઇમરજન્સી મેડીકલ સેવા માટે નવા શૈક્ષણિક સત્રથી 30 ક્રેડીટનો પર્સનલ સપોર્ટ કોર્સ શરૂ કરાશે. By: Rohit Chavada (2697 hrs ago)
 • Rohit Chavada વડોદરા જિલ્લા ચૂંટણી વિભાગે નવાં મતદારો નોંધવા માટેની ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં 47,341 મતદારોનાં નામની નોંધણી છે. By: Rohit Chavada (2697 hrs ago)
 • Rohit Chavada ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ,અમદાવાદના ઉપક્રમે વડોદરામાં 'નેશનલ લોક અદાલત'નું 11,ફેબ્રુઆરી આયોજન કરવામાં આવ્યું છે. By: Rohit Chavada (2697 hrs ago)
 • Rohit Chavada સોહમઆરોગ્ય કેન્દ્ર દ્વારા તારીખ1 અને 2 ફેબ્રુઆરીના રોજ વારસિયા રિંગરોડ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. By: Rohit Chavada (2697 hrs ago)
 • Rohit Chavada વડોદરા શહેરમાં 0થી 3 વર્ષના બાળકો માટે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આગામી 19 ફેબ્રુ.એ હેલ્ધી બેબી કોમ્પિટિશન By: Rohit Chavada (2697 hrs ago)
 • Rohit Chavada ગણતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે અકોટા સ્ટેડિયમમાં 20 હજાર લોકો દ્વારા સમૂહ રાષ્ટ્રગાન કરવામાં આવશે By: Rohit Chavada (2820 hrs ago)
 • Rohit Chavada સયાજીબાગમાં 27થી29 જાન્યુઆરી દરમિયાન બાળમેળો યોજાશે, 32 સ્ટોલ્સ ઊભા કરવામાં આવશે By: Rohit Chavada (2820 hrs ago)
 • Rohit Chavada વડોદરા શહેરમાં 0થી 3 વર્ષના બાળકો માટે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આગામી 19 ફેબ્રુ.એ હેલ્ધી બેબી કોમ્પિટિશન By: Rohit Chavada (2820 hrs ago)
 • Rohit Chavada રાષ્ટ્રીય મતદાતા દિવસવી ઉજવણીના ભાગરૂપે શહેરમાં મતદાર જાગૃતિ યાત્રાનું આયોજન, નવા મતદારોનું અભિવાદન By: Rohit Chavada (2820 hrs ago)
 • Rohit Chavada વડોદરાઃ 3700 કરોડનું કર દર વિનાનું 2017-18નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશ્નરે સ્થાયી સમિતીમાં રજૂ કર્યુ By: Rohit Chavada (2868 hrs ago)
 • Rohit Chavada વડોદરાઃ દવા બનાવતી કંપનીમાં ભિષણ આગ, GIDCમાં ફફડાટ, By: Rohit Chavada (2987 hrs ago)
 • Rohit Chavada વડોદરાઃ ન્યુ વી.આઇ.પી રોડ અને વાસણા રોડ પર નકલી પોલીસના સ્વાંગમાં ત્રાટકેલા બે લૂંટારુઓએ બે વૃદ્ધાઓના દાગીના ઉતારાવી લીધા By: Rohit Chavada (3153 hrs ago)
 • Rohit Chavada વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફરસાણ અને ચિક્કીની ફેક્ટટરી પર દરોડા, અખાદ્ય ગોળમાંથી ચિક્કી બનાવતી ફેક્ટરીને નોટિસ અપાઇ By: Rohit Chavada (3154 hrs ago)
 • Rohit Chavada વડોદરાઃ MSUમાં સેનેટની ચૂંટણી માટે મતદાન શરૂ, RSSનાં બે જૂથ વચ્ચે જંગ By: Rohit Chavada (3225 hrs ago)
 • Rohit Chavada વડોદરાઃ લૂંટના ઈરાદે મહિલા ઉપર ચાકુથી હુમલો, ડાબો કાન કપાઇ જતાં મહિલાને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ By: Rohit Chavada (3272 hrs ago)
 • Rohit Chavada વડોદરા HIVકાંડઃ બ્લડ બેંકોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની પુનઃ તપાસ શરૂ By: Rohit Chavada (3272 hrs ago)
 • Rohit Chavada વડોદરાઃ ગેંગસ્ટર મુકેશ હરજાણી હત્યા કેસના આરોપી 'ડોન' અનિલ ઉર્ફ એન્થોનીનો વડોદરા ક્રાઇમ બ્રાંચે જાહેરમાં વરઘોડો કાઢ્યો By: Rohit Chavada (3272 hrs ago)
 • Rohit Chavada વડોદરાઃ ફાર્મહાઉસના માલિક ચતુર પટેલ અપરહણ કેસમાં અપહરણકારોએ વેંચેલી કાર મહેસાણામાંથી મળી આવી, પોલીસ તપાસ શરૂ By: Rohit Chavada (3370 hrs ago)
 • Rohit Chavada વડોદરાઃ ફેશન ડિઝાઇનર ખુશીના પરિવારજનો શોકમગ્ન, CM રૂપાણીએ પાઠવી સાંત્વના By: Rohit Chavada (3370 hrs ago)
 • Rohit Chavada વડોદરાની ફેશન ડિઝાઇનર ખુશી શાહનું ઇસ્તંબુલમાં આતંકી હુમલા મોત By: Rohit Chavada (3370 hrs ago)
 • Rohit Chavada વડોદરાઃ મહેફિલ કેસમાં બ્લડ સેમ્પલ પોઝિટિવ આવતા બે બ્રિટિશરની ધરપકડ, બંનેના લોહીમાં આલ્કોહોલ 0.519 અને 0.533% હોવાનો રિપોર્ટ By: Rohit Chavada (3493 hrs ago)
 • Rohit Chavada વડોદરાઃ મકાનનું તાળું તોડી 700 અમેરિકન ડોલર સહિત રૂ. 79,500ની ચોરી, ગોયલ પરિવાર કચ્છ રણોત્સવમાં ફરવા ગયો હતો, પોલીસ તપાસ શરૂ By: Rohit Chavada (3516 hrs ago)
 • Rohit Chavada વડોદરાઃ વાઘોડિયા તાલુકાના દત્તપુરા ગામની સીમમાં આવેલી ગાદલા બનાવતી કંપનીમાં ભીષણ આગ, આગ ઉપર પાણી મારો ચલાવી આગ કાબુમાં લીધી By: Rohit Chavada (3656 hrs ago)
 • Rohit Chavada વડોદરામાં ચાલુ મોસમનો બુધવાર કોલ્ડેસ્ટ ડે: ઠંડીનો પારો 11.6 ડિગ્રી થયો By: Rohit Chavada (3656 hrs ago)
 • Rohit Chavada વડોદરાઃ પરસ્ત્રી સાથે રહેતા યુવાનનો મૃતદેહ મળ્યોઃ હત્યાની આશંકા, પોલીસ તપાસ શરૂ By: Rohit Chavada (3727 hrs ago)
 • Rohit Chavada મહારાષ્ટ્રથી ભાગીને વડોદરા આવેલી યુવતી પર ગેંગરેપ, 2 રિક્ષાચાલકો ફરાર By: Rohit Chavada (3727 hrs ago)
 • Rohit Chavada વડોદરા: ઉદ્દઘાટનના દોઢ જ મહિનામાં બનેલા એરપોર્ટમાં 15 ફૂટની તીરાડ, એરપોર્ટના કામની ક્વોલિટી બાબતે પશ્નાર્થ By: Rohit Chavada (3946 hrs ago)
 • Rohit Chavada વડોદરામાં બે દિવસ બાદ ઠંડી આંશિક ઘટતાં લઘુત્તમ તાપમાન 12.3 ડિગ્રી થયું, શનિવારે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહેવાની શક્યતા By: Rohit Chavada (3946 hrs ago)
 • Rohit Chavada વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 4 દિવસમાં 1560 ફોર્મ ભરાયાં By: Rohit Chavada (3946 hrs ago)
 • Rohit Chavada વડોદરાઃકોમી તોફાન કરતા તત્વો CCTVમાં કેદ, 300 લોકોના ટોળા સામે ગુનો દાખલ, ડીજે વગાડવા બાબતે પથ્થરમારા બાદ DCPની કાર પર દેશી બોમ્બ ફેંકાયા હતા, 6 શખ્સોની અટકાયત By: Rohit Chavada (3968 hrs ago)
 • Rohit Chavada વડોદરાઃ નોટબંધીના વિરોધમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, મહિલા કાર્યકરોએ પોલીસને બંગડીઓ બતાવી, કોંગ્રેસની મહિલા કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, મંત્રીના ઘરનો કર્યો ઘેરાવ By: Rohit Chavada (4232 hrs ago)
 
Advertisement
 

Top News

 

Bollywood

 

Cricket

 

Interesting News

 

Business

 

Religion

 

 

Jokes

 

Most Read