Best of City

હોટલ એક્સપ્રેસ

રોટલી, બટાટા, રિંગણ, ટામેટા વગેરેના જુદાજુદા શાક અને દાળભાત ડિનરમાં જમવાની ઇચ્છા હોય તો પહોંચી જાવ વડોદરામાં આવેલી એક્સપ્રેસ હોટલ (પ્રથમ માળ)માં. આ હોટલમાં ગુજરાતી શાકાહારી થાળીનો ભાવ 150 રૂપિયાથી શરૂ થાય છે. સાંજે 7:30 વાગ્યાથી આ હોટલમાં ડિનર મળવાની શરૂઆત થાય છે.

Address: આર.સી.દત્ત રોડ, વડોદરા

Phone: 265-305-5000

Share with your friends

Email 
 
  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
1 + 4

 
Advertisement

RECOMMENDED