Best of City

હોટલ સયાજી

વડોદરાની હોટલ સયાજીમાં બજેટમાં પોસાય એવા દરે શાકાહારી તથા માંસાહારી ભોજન પિરસવામાં આવે છે. આ હોટલમાં રવિવારે 275 રૂપિયામાં જ્યારે અન્ય દિવસોમાં 250 રૂપિયામાં ડિનર, લંચ ઑફર કરવામાં આવે છે. આ હોટલમાં મળતી જુદીજુદી વાનગીઓનો સ્વાદ અહીં આવનારને હંમેશા માટે યાદ રહી જાય છે.

Address: કાલાઘોડા, વડોદરા

Phone: (265) - 2363030

Share with your friends

Email 
 
  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
4 + 10

 
Advertisement

RECOMMENDED