Best of City

એંગ્લો-વર્નાક્યુલર સ્કૂલ

વડોદરાને શિક્ષણ નગરી કહીએ તો એમા કોઈ અતિશયોક્તિ નથી કારણ કે મહારાજા સયાજીરાવ ત્રીજાએ ઇ.સ. 1875માં સ્ત્રી અને પુરૂષો માટે પ્રાથમિક શિક્ષણ ફરજીયાત બનાવ્યું હતું તથા આ માટે એંગ્લો-વર્નાક્યુલર સ્કૂલ બનાવી હતી. આ શાળામાં તે સમયે ગુજરાતી, મરાઠી અને ઉર્દૂ ભાષા શિખવવામાં આવતી હતી. આ શાળાનું બાંધકામ અંગ્લો- ઇન્ડિયન શૈલીમાં કરવામાં આવ્યું છે.

Address: મ્યુઝિક કોલેજ, વડોદરા

Share with your friends

Email 
 
  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
5 + 7

 
Advertisement

RECOMMENDED