Best of City

દક્ષિણામૂર્તિ મંદિર

દક્ષિણામૂર્તિ મંદિર અથવા તો ઇ.એમ.ઇ મંદિર નામે ઓળખાતું આ મંદિર સંપૂર્ણપણે એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવેલું છે. આ મંદિર વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં આવેલું છે અને આ એક શિવમંદિર છે. આ મંદિરનું સંચાલન ભારતીય આર્મીના જવાનો કરે છે. આ મંદિર પરિસરમાં રસ્તાની આજુબાજુ 14મી સદીથી લઇને 17મી સદીની પૌરાણિક શિલ્પકૃતિઓ સ્થાપિત કરવામાં આવી છે. આ મંદિરમાં ભગવાન શિવના દક્ષિણામૂર્તિ સ્વરૂપનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. મંદિરમાં શિવ ઉપરાંત હનુમાનજી, ગણેશજી તથા રાધા-કૃષ્ણની મૂર્તિઓ પણ છે.

Address: ફતેહગંજ, વડોદરા

Share with your friends

Email 
 
  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
4 + 8

 
(1)
Latest | Popular
 
Advertisement

RECOMMENDED