Best of City

અરવિંદ આશ્રમ

સંસ્કારી નગરી વડોદરામાં દાંડિયા બજાર વિસ્તારમાં અરવિંદ આશ્રમ આવેલો છે અને ત્યાં યોગ તથા ધ્યાન શિખવવામાં આવે છે. મહર્ષિ અરવિંદ ઘોષ પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની તથા જાણીતા તત્વચિંતક હતાં અને તેઓ ઇ.સ.1894થી ઇ.સ.1906 દરમિયાન મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત સચિવ તરીકે રહ્યાં હતાં. મહર્ષિ અરવિંદનું નિવાસ સ્થાન હવે અરવિંદ આશ્રમ તરીકે પ્રખ્યાત છે. મહર્ષિ અરવિંદે વડોદરામાં ઉપ-આચાર્ય તથા પ્રાધ્યાપક તરીકે પણ કાર્ય કર્યું હતું.

Address: દાંડિયા બજાર, વડોદરા

Share with your friends

Email 
 
  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
4 + 1

 
(1)
Latest | Popular
 
Advertisement

RECOMMENDED