Best of City

 
કિર્તી સ્તંભ 3.0

મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ વડોદરા પર 60 વર્ષ સુધી એકધાર્યું શાસન કર્યું હતું, જેની યાદમાં શહેરના પોલોગ્રાઉન્ડ ખાતે કિર્તી સ્તંભ (1935) બનાવવામાં...

Address: રાજમહેલ રોડ, વડોદરા
 
અરવિંદ આશ્રમ 3.0

સંસ્કારી નગરી વડોદરામાં દાંડિયા બજાર વિસ્તારમાં અરવિંદ આશ્રમ આવેલો છે અને ત્યાં યોગ તથા ધ્યાન શિખવવામાં આવે છે. મહર્ષિ અરવિંદ ઘોષ પ્રખ્યાત...

Address: દાંડિયા બજાર, વડોદરા
 
દક્ષિણામૂર્તિ મંદિર 3.0

દક્ષિણામૂર્તિ મંદિર અથવા તો ઇ.એમ.ઇ મંદિર નામે ઓળખાતું આ મંદિર સંપૂર્ણપણે એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવેલું છે. આ મંદિર વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં...

Address: ફતેહગંજ, વડોદરા
 
એંગ્લો-વર્નાક્યુલર સ્કૂલ 3.0

વડોદરાને શિક્ષણ નગરી કહીએ તો એમા કોઈ અતિશયોક્તિ નથી કારણ કે મહારાજા સયાજીરાવ ત્રીજાએ ઇ.સ. 1875માં સ્ત્રી અને પુરૂષો માટે પ્રાથમિક શિક્ષણ ફરજીયાત...

Address: મ્યુઝિક કોલેજ, વડોદરા
 
કલાભવન 3.0

કલાભવનની સ્થાપના ઇ.સ1890માં થઇ હતી. કલાભવનમાં ખાસ કરીને ફાઇન આર્ટ્સ અને ઇજનેરી અભ્યાસક્રમો માટે વિશ્વવિખ્યાત છે. આ ઇમારતનું બાંધકામ નિયો-ક્લાસિકલ...

Address: રાજમેહલ નજીક, વડોદરા
 
લહેરીપુરા દરવાજો 3.0

જેમ ઘરમાં પ્રવેશ કરવા માટે બારણું હોય છે, તેમ દેશભરમાં જેટલા પણ ઐતિહાસિક શહેરો છે તેમાં પ્રવેશ કરવા માટે સમયાંતરે દરવાજા બનાવવામાં આવતા અને તેમાં...

Address: લહેરીપુરા, વડોદરા
 
માંડવી દરવાજા 3.0

પ્રાચીન વડોદરા ચાર દરવાજાને જોડતી કિલ્લા જેવી દિવાલો વચ્ચે વસેલું હતું. મુઘલકાળ દરમિયાન બનેલા માંડવી દરવાજાને વિશેષ તહેવારો નિમિત્તે શણગારવામાં...

Address: માંડવી વિસ્તાર, વડોદરા
 
મહાત્મા ગાંધી નગર ગૃહ 3.0

શહેરનું નામ સંસ્કારી નગરી હોય અને ત્યા મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે કોઈ સ્થાન ન હોય એવું તો કેવી રીતે બની શકે! એક તરફ ભારત આઝાદ થયો અને બીજી...

Address: પ્રતાપનગર સિનેમા પાસે, વડોદરા
 
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી

સંસ્કારી નગરી તરીકે ઓળખાતું વડોદરા શિક્ષણ ક્ષેત્રે પણ ગુજરાતમાં પહેલેથી અગ્રેસર રહ્યું છે. મહારાજા સયાજીરાવના પૌત્ર પ્રતાપસિંહ રાવ ગાયકવાડે...

Address: પ્રતાપગંજ, વડોદરા
 
ખંડેરાવ માર્કેટ

મહારાજા સયાજીરાવ ત્રીજાએ ઇ.સ.1907 ખંડેરાવ માર્કેટની ઇમારાતનું નિર્માણ કરાવ્યું હતું. તે સમયે આ ઇમારત બનાવવા માટે પાંચ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો...

Address: કિર્તી સ્તંભથી ન્યાય મંદિર રોડ, વડોદરા
 
હજીરા મકબરો

ભારતમાં મુગલ શાસનકાળ દરમિયાન રાજા અકબર સૌથી વધુ લોકચાહના મેળવી શક્યો હતો. દિલ્હીમાં બેસી તે દેશના મોટાભાગના હિસ્સાઓ પર રાજ કરતો અને આ માટે જુદાજુદા...

Address: પ્રતાપનગર ઓવરબ્રોજ પાસે, વડોદરા
 
તાંબેકર વાડા

વડોદરામાં ઐતિહાસિક ઇમારતોની ચર્ચા થાય અને તેમાં તાંબેકર વાડાની ચર્ચા ન થાય એવું બને નહીં. લાકડાની કોતરણીવાળી આ ઇમારતમાં વડોદરાના દિવાન ભાઉ તાંબેકર...

Address: રાવપુરા, વડોદરા
 
જુની કોઠી

આમ જનતાની સુવિધાઓને ધ્યાનમાં રાખીને વડોદરાના મહારાજા સયાજીરાવ ત્રીજાએ ઇ.સ. 1876માં જુની કોઠી ઇમારતનું નિર્માણ કરાવ્યું હતું. મેજર ચાર્લ્સ માન્ટ (1840-81)એ...

Address: રાવપુરા રોડ, વડોદરા
 
સુરસાગર તળાવ

વડોદરા ફરવા માટે જાવ અને કોઈ તળાવની વચ્ચે 120 ફૂંટ ઉંચી ભગવાન શંકરની પ્રતિમા જોવા મળે તો સમજી લેજો આ સંસ્કારી નગરીનું સુરસાગર તળાવ છે. આ તળાવ પહેલા ચંદન...

Address: ગાંધીનગર ગૃહ નજીક, વડોદરા
 
નઝરબાગ પેલેસ

કોઈપણ રાજાનો શાસનકાળ કેવો રહ્યો હશે તેનો અંદાજ તે સમયગાળા દરમિયાન બાંધવામાં આવેલા રાજમહેલ અને ઐતિહાસિક સ્થાપત્યો પરથી આવે છે. વડોદરા વર્ષો સુધી...

Address: માંડવી વિસ્તાર, વડોદરા
 
विज्ञापन

RECOMMENDED