૧૧ લાખના ખર્ચે ૧૭૦૦ મીટરનો રસ્તો પહોળો કરી મજબૂત કરાશે
સંસદીય સચિવ યોગેશ પટેલના પ્રયાસોથી મંદિરના વિકાસની યોજનાનું આયોજન હાથ ધરાયું
નર્મદા કાંઠે આવેલા જીઓર પાટી ગામ સ્થિત નાની-મોટી પનોતી મંદિર તરીકે અતિ પ્રસિદ્ધ પૌરાણિક અને પાવનકારી શ્રી કુંભેશ્વર મહાદેવ શનિ મંદિરની કાયાપલટ અને પ્રવાસીઓ માટે યોગ્ય સગવડો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી...