Home >> Madhya Gujarat >> Latest News >> Vadodara City
 • ગણેશમૂર્તિ અંગેનો વિવાદ વધુ વકર્યો છે ત્યારે રાષ્ટ્રીય સમાજ પક્ષના વડોદરા અધ્યક્ષ રાજેશ આયરેએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તેમણે જણાવ્યું હતું કે, તળાવોનાં પાણી ગંદાં થતાં રોકવા માટે સુપ્રીમના આદેશ હોવાનું જણાવી ગત વર્ષે મૂર્તિકારો પર કાયદાકીય કાર્યવાહી કરીને ધરપકડ કરવામાં આવી હતી. જેના કારણે વર્ષે તમામ મૂર્તિકારો ગણેશજીની મૂર્તિઓ બનાવવાના ઓર્ડર નથી લઈ રહ્યા. સુપ્રીમ કોર્ટનો આદેશ હોય તો મૂર્તિકારોના બદલે તળાવ ચોખ્ખું રાખવામાં નિષ્ફળ નિવડેલા કોર્પોરેશન શાસકોની ધરપકડ થવી જોઈએ....
  03:55 AM
 • પરંતુ કોઇ કારણસર જગ્યા માટે ગોળ ગોળ ફેરવામાં આવી રહ્યા છે. જોકે, બાબતે ભાજપના ધારાસભ્યનો સુર અલગ છે. તેઓએ ટૂંક સમયમાં કામ શરૂ થશે તેવી ખાતરી આપી રહ્યાં છે. આણંદના સાંસદ દિલીપ પટેલે જણાવ્યું હતું કે ‘ભાજપ સરકાર બોલે છે તે કામ કરી બતાવે છે. કોંગ્રેસે તેના શાસનમાં માત્ર તકતીઓ મારી હતી. કામ પૂર્ણ કર્યા હતા. છેલ્લા 20 વર્ષથી ભાજપે ઘણા વિકાસના કામો હાથ ધરીને બિલ્ડિંગ બનાવ્યા છે. ત્યારે સિવિલ માટે ભાજપે મંજુરી આપી છે અને ટુંક સમયમાં કામ હાથ ધરાશે. અગાઉ જે જગ્યા પસંદ કરાઇ હતી. ત્યાં માત્ર હોસ્પિટલ ઉભી...
  03:55 AM
 • વડોદરા |કપડવંજમાં વિસા ખડાયતા પંચની વાડીમાં લક્ષ્મીનારાયણ ખડાયતા વણિક ટ્રસ્ટ વડોદરા તથા સમસ્ત ખડાયતા સમાજ કપડવંજના ઉપક્રમે રાહતદરે લોહીના બધા જરૂરી ટેસ્ટનો મેગા કેમ્પ રવિવારે યોજાયો હતો. કેમ્પ ફક્ત સમસ્ત ખડાયતા સમાજ માટે યોજવામાં આવ્યો હતો. જેમાં લોહીના બધા જરૂરી ટેસ્ટ જેવા કે વિટામીન બી-12 હોમોસીસ્ટીન, 100 િદવસનું સરેરાશ સુગરનું દ્વારા પરીક્ષણ કરાયું હતું. ખડાયતા વણિક ટ્રસ્ટ દ્વારા મેગા કેમ્પ યોજાયો
  03:55 AM
 • વડોદરા |શ્રી સૌરાષ્ટ્ર વિશા શ્રીમાળી સોની અન્યોન્ય સહાયક પ્રગતિ મંડળ,વડોદરા દ્વારા જ્ઞાતિના વિદ્યાર્થીઓને રાહતદરે ફૂલસ્કેપના ચોપડાનું વિતરણ કરવામાં આવનાર છે. શ્રી સૌરાષ્ટ્ર વિશા શ્રીમાળી સોની વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ 60 ટકાથી વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીઓએ પોતાના માર્કશીટની કોપી સવારે 10.30 થી 12.30 અને સાંજે 4.30 થી 7.30 કલાક દરમિયાન પુરુષોત્તમ ભવન, હરણીરોડથી મેળવી લેવા. શ્રીમાળી મંડળ દ્વારા ચોપડા વિતરણ કરાશે
  03:55 AM
 • એમ.એસ.યુનિવર્સિટીદ્વારા આર્થિક રીતે પછાત 1600થી વધારે વિદ્યાર્થીઓ કે જેઓ આર્થિક રીતે પછાત હોય તેમને 1.27 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી છે. આવા વિદ્યાર્થીઓને ફી ભરવા માટે આર્થિક સહાય કરવામાં આવશે. વિદ્યાર્થી વેલફેર ફંડ દ્વારા વર્ષ 2016-17ના વર્ષમાં 1790 જેટલી એપ્લિકેશન રિસીવ કરવામાં આવી હતી. 2012માં ગુજરાતભરમાં એમ.એસ.યુનિવર્સિટી દ્વારા આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ માટે ફી ભરી શકાય તેવી સહાય આપતી સ્કીમ અમલમાં મૂકવામાં આવી હતી. વિદ્યાર્થી વેલફેર ફંડનાં ડાઇરેકટર રામેશ્વરી પંડ્યાએ જણાવ્યું હતું કે...
  03:55 AM
 • કાઇઝેન સ્કૂલે ધોરણ 11-12 સાયન્સમાં 45 હજાર ફી ઘટાડી ટાર્ગેટ કરતાં બમણાં ઉમટતાં, એન્ટ્રી બંધ કરવી પડી વડાપ્રધાને એક પછી એક ત્રણ ટ્વિટ કરી કલાનગરીની પ્રવૃત્તિને વખાણી એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા શહેરનીવધુ એક સ્કૂલે સરકારના નિયમ પ્રમાણે ફી ઘટાડો જાહેર કર્યો છે. સમા-સાવલી રોડ પર આવેલી કાઇઝેન સ્કૂલે ધોરણ 11-12 સાયન્સમાં 45 હજાર રૂપિયા ફી ઘટાડો કર્યો છે. જ્યારે કોમર્સમાં 17 હજાર રૂપિયા ઘટાડો કરીને સરકારના નિયમ પ્રમાણે 27 હજાર રૂપિયાની ફી લિમિટ રખાઇ છે. સમા - સાવલી રોડ પર આવેલી કાઇઝેન સ્કૂલે સરકારના નિયમ...
  03:55 AM
 • વડોદરા |ગુર્જર પ્રજાપતિ પરિવાર દ્વારા રવિવારે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતું. ગાયત્રી યજ્ઞ જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં ડભાણ ભાગોળ, રામજીમંદિર ખાતે યોજાયો હતો. જેમાં જ્ઞાતિના નવા વરાયેલા પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ, મંત્રી મહેશભાઈ, રસીકભાઈ, છોટાભાઈ તથા કારોબારી સભ્યો સહિત જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. યજ્ઞની પૂર્ણાહુિત બાદ ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યુ હતું. ગુર્જર પ્રજાપતિ પરિવાર દ્વારા ગાયત્રી યજ્ઞ
  03:20 AM
 • વડોદરા |પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયના અટલાદરા કેન્દ્ર દ્વારા વડોદરા જિલ્લાના ચાણસદ ગામે સંગીત સંધ્યા યોજવામાં આવી હતી. જેમાં ભરૂચથી મુખ્ય ગાયિકા બ્ર.કુ.હંસાબેન અને એમના ગ્રૂપે દિવ્ય ગીતોથી દરેકના મન મોહી લીધા હતા. પ્રસંગે ચાણસદ ગામના સરપંચ તથા ગામના મહાનુભાવોએ હાજર રહી શુભેચ્છા વ્યક્ત કરી હતી અને અટલાદરા સેવા કેન્દ્રના સંચાલિકા બ્રુ.કુ.અરુણાબેને રાજયોગ શિબિર કરી જીવનને સુખ શાંતિથી સંપન્ન કરવા બધાને પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમમાં 3000 જેટલા ભાઇ-બહેનો ઉપસ્થિત...
  03:20 AM
 • વડોદરા |આજવારોડ સ્થિત સી/72, સમુદ્ધિપાર્ક ખાતે શેઠ પરિવારના સ્વ.મંગુબા દેહગત થયેલ હોઇ તેમના માનમાં સોમવારે રાત્રે 8.00 કલાકે તેઓની અત્યેસ્ઠક્રિયા અંતર્ગત શ્રદ્ધાસુમન એવંમ ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાશે. પૂ.કબીર પારખ આશ્રમ સુરતના અધ્યક્ષ શ્રદ્ધેય સંત ગુરુભુષણ સાહેબજી તથા સંત વિવેકસાહેબ તેમજ કબીર પારખ આશ્રમ ધર્મપુરીથી સંત વિજયાસાહેબજી થા કબીર બીજક અધ્યયન અભિયાનના પાયારૂપ તેમજ મોભાધાર સંતજનો ઉપસ્થિત રહી શ્રદ્ધાસુમન સમર્પિત કરશે. આજવારોડ પર શ્રદ્ધસુમન અને ભજન સંધ્યા
  03:20 AM
 • વડોદરા |લાયન્સ કલબ ઓફ બરોડા સ્ટેડિયમના વર્ષ 2017-18ના માટે વરાયેલા પ્રમુખ લાયન વિરેન્દ્રસિંહ ખેરને શપથવિધિ બાદ કિરણ પટેલ અને લાયન કિન્નરી ખેરની ઉપસ્થિતિમાં સત્તાનું પ્રતિક ગેવલ ઇન્ટરનેશન ડિરેક્ટર લાયન અરુણાબેન ઓસવાલના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું. વાકળ સેવા કેન્દ્ર, સયાજીગંજ ખાતે શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો. લાયન્સ કલબના સભ્યોની શપથવિધિ યોજાઇ
  03:20 AM
 • વડોદરા |શ્રી સૌરાષ્ટ્ર વિશા શ્રીમાળી સોની અન્યોન્ય સહાયક પ્રગતિ મંડળ,વડોદરા દ્વારા જ્ઞાતિના વિદ્યાર્થીઓને રાહતદરે ફૂલસ્કેપના ચોપડાનું વિતરણ કરવામાં આવનાર છે. શ્રી સૌરાષ્ટ્ર વિશા શ્રીમાળી સોની વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ 60 ટકાથી વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીઓએ પોતાના માર્કશીટની કોપી સવારે 10.30 થી 12.30 અને સાંજે 4.30 થી 7.30 કલાક દરમિયાન પુરુષોત્તમ ભવન, હરણીરોડથી મેળવી લેવા. શ્રીમાળી મંડળ દ્વારા ચોપડા વિતરણ કરાશે
  03:20 AM
 • વડોદરા | 20લાખની લાંચના કેસમાં સંડોવાયેલા અને વચેટિયાની ભૂમિકા નિભાવનાર અશોક ટેલરની એ.સી.બી.એ ધરપકડ કર્યા બાદ હાલ જેલમાં રહેલા અશોક ટેલરે ચાર દિવસ પહેલાં અત્રેની અદાલતમાં જામીન અરજી દાખલ કરી હતી. જામીન અરજીમાં તપાસ અધિકારીએ સોગંદનામું રજૂ કરવા માટે મુદતની માંગણી કરતાં ન્યાયાધીશે જામીન અરજીની વધુ સુનાવણી સોમવારના રોજ રાખવાનું ઠરાવ્યું હતું. રૂા.20 લાખના લાંચ કેસમાં એ.સી.બી.એ છાપો માર્યો હતો અને પોલીસે અશોક ટેલરની પણ ધરપકડ કરી હતી. એ.સી.બી.ની તપાસમાં અશોક ટેલરની ભૂમિકા વચેટિયા તરીકેની હતી.
  03:20 AM
 • સુમનદીપ વિદ્યાપીઠમાં સંચાલક મનસુખ શાહ દ્વારા મેડિકલની ફી ડબલ કરી નખાઈ હતી. નીટની પરીક્ષા બાદ સેન્ટ્રલ એડમિશન પ્રક્રિયા થવાની હોવાથી સુમનદીપના સંચાલકે 8 લાખની ફી ડબલ કરી નાખીને સીધી 16 લાખ રૂપીયા કરી નાખી છે. અગાઉ મેડિકલમાં એડમિશન માટે મસમોટાં ડોનેશનો ઉઘરાવવામાં આવતાં હતાં જેના થકી કરોડો રૂપિયા ઘરભેગા કરનાર મનસુખે ચાલાકીથી 8 લાખ ફીની સીધી 16 લાખ ફી કરી નાખી હતી. મેડિકલનો પાંચ વર્ષનો અભ્યાસ કરવામાં આવે તો 80 લાખ રૂપિયા જેટલી અધધ ફી ચૂકવવી પડે. સરકારે સુમનદીપ વિદ્યાપીઠમાં પ્રવેશ કાર્યવાહી...
  03:20 AM
 • મેડિકલ કોલેજની મંજૂરી માટે ટ્રસ્ટીઓની ભૂમિકાની તપાસ સુમનદીપ કોલેજના સંચાલક મનસુખનાં કૌભાંડો એક પછી એક જ્યારે બહાર આવી રહ્યાં છે, ત્યારે હાર્દિક પટેલના મનસુખ વિશેના સંબોધનથી ફરી એક વાર મનસુખનાં પરાક્રમોની ચર્ચાએ જોર પકડ્યું છે. હાર્દિક પટેલે કાર્યક્રમમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, હું દોઢ વર્ષ અગાઉ મારા સંબંધીને એડમિશન અપાવવા માટે આવ્યો ત્યારે મનસુખને મળ્યો હતો. એડમિશન માટે વાત કરતાં મનસુખે કેલ્ક્યુલેટર કાઢ્યું હતું અને કેલ્ક્યુલેટરમાં એક કરોડ ત્રીસ લાખ દેખાડ્યા હતા. ફોન કરીને...
  03:20 AM
 • વડોદરામાંગણેશોત્સવમાં કાઉન્સિલર ગણેશ ભગવાન વિરોધી નિવેદન આપે છે ત્યારે રામમંદિર બનાવવા માટે લોકો પાસેથી ઇંટો ઉઘરાવનાર ભાજપ હવે દેશની સરહદ પર દીવાલ બનાવવા માટે ઇંટો ઉઘરાવશે તેવો ટોણો પાસના હાર્દિક પટેલે માર્યો હતો. વરણામા ખાતે પાટીદાર વિદ્યાર્થી સન્માન સમારોહેમાં, પાસના રાજ્યભરના આગેવાનો હાજર રહ્યા હતા. સમારોહને રાજકિય ટિપ્પણી નહીં કરવાની શરતે મંજૂરી અપાઈ હતી. પરંતુ, પાટીદાર અનામત આંદોલન સમિતિના અધ્યક્ષ હાર્દિક પટેલે ભાજપ સરકારને આડે હાથે લીધી હતી અને ચાબખા મારતાં જણાવ્યું હતું...
  03:20 AM
 • શહેરનાસુભાનપુરામાં રહેતા વેપારીએ ધંધાના વિકાસ માટે મિત્ર પાસેથી ઉધાર લીધેલા 24.67 લાખ રૂપિયા પૈકી 12.52 લાખ રૂપિયા પરત આપવા માટે બોગસ ચેક આપ્યા હતા અને ચેક પર ખોટી સહી પણ કરી હતી. ઠગાયેલા મિત્રે મામલે વેપારી સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. સુભનાપુરા ગામના પટેલ ફળિયામાં રહેતા જ્યોતિન્દ્ર સોમાભાઇ પટેલે બાજવાની અંબિકા સોસાયટીમાં રહેતા જયેશ ભીખાભાઇ પટેલ સામે ગોરવા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે...
  03:20 AM
 • બનાવ અંગે પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવી અકસ્માત મોતના કાગળો કર્યા હતા. મકરપુરા ચંદ્રાવતીનગર ખાતે રહેતી જ્યોતીબેન કિશોરભાઇ દેવળીયાને અંડાશયની ગાંઠના ઓપરેશન માટે વડસર બ્રિજ પાસે આવેલા મેડિસ્ટાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમના ગાંઠનું ઓપરેશન દરમિયાન તબીબોથી કોઇ ભૂલ થતાં હાર્ટફેલ થયાનું જ્યોતીના ભાઇ યશ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. આજે સાંજે સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ લેવા આવેલા યશે જણાવ્યા મુજબ ઓપરેશન બાદ તબીબોએ અમને જણાવ્યું હતું કે જ્યોતીનું...
  03:20 AM
 • કાઇઝેન સ્કૂલે ધોરણ 11-12 સાયન્સમાં 45 હજાર ફી ઘટાડી ટાર્ગેટ કરતાં બમણાં ઉમટતાં, એન્ટ્રી બંધ કરવી પડી વડાપ્રધાને એક પછી એક ત્રણ ટ્વિટ કરી કલાનગરીની પ્રવૃત્તિને વખાણી એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા શહેરનીવધુ એક સ્કૂલે સરકારના નિયમ પ્રમાણે ફી ઘટાડો જાહેર કર્યો છે. સમા-સાવલી રોડ પર આવેલી કાઇઝેન સ્કૂલે ધોરણ 11-12 સાયન્સમાં 45 હજાર રૂપિયા ફી ઘટાડો કર્યો છે. જ્યારે કોમર્સમાં 17 હજાર રૂપિયા ઘટાડો કરીને સરકારના નિયમ પ્રમાણે 27 હજાર રૂપિયાની ફી લિમિટ રખાઇ છે. સમા - સાવલી રોડ પર આવેલી કાઇઝેન સ્કૂલે સરકારના નિયમ...
  03:20 AM
 • એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.10ની બોર્ડ પરીક્ષાનું પરિણામ સોમવારે 29મી મેના રોજ જાહેર કરવામાં આવશે.વડોદરા શહેર-જિલ્લામાંથી કુલ 55199 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. પરિણામના દિવસથી ધોરણ 11ની પ્રવેશ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે. સ્કૂલો દ્વારા પ્રવેશ ફોર્મ વિતરણ તથા ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવાશે. ધોરણ 10માં 96થી વધુ પર્સન્ટાઇલ સાથે એ-1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થી-વાલીઓએ માર્કશીટની ઝેરોક્ષ અને પાસપોર્ટ સાઇઝના ફોટો દિવ્ય...
  03:20 AM
 • શહેરના ચાર દરવાજા વિસ્તારમાં રોજ સવારે ચા પીવા એકત્ર થતા યુવાનોએ સામાન્ય મધ્યમવર્ગ અને ગરીબવર્ગના પરિવારના વિદ્યાર્થીઓને રાહતદરે નોટબુક આપવાનું શરુ કર્યું છે.વિદ્યાર્થીઓને બજાર ભાવ કરતાં ઓછા દરે નોટબુક અને જંબો નોટબુક મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. માટે યુવાનોએ મોર્નિંગ ટી ગ્રૂપ ચેરિટેબલ ટ્રસ્ટ બનાવ્યું છે. શહેરના ચાર દરવાજા વિસ્તારમાં રહેતા યુવાનો રસ્તામાં એકબીજાને મળવા માટે ચા પીવાનું ગોઠવતા હતા. ચાની કિટલી પર રોજ સવારે યુવાનો એકત્ર થતા હતા. યુવાનોને વિચાર આવ્યો કે આપણે...
  03:20 AM