વિજિલન્સ તંત્રે ગોધરા ગ્રામ્ય વિસ્તારોમાં ઝુંબેશ આગળ ધપાવી
ગોધરાના પશ્ચિમ વિસ્તાર બાદ એમજીવીસીએલ વિજિલન્સતંત્રે ગોધરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝુંબેશ આગળ ધપાવી હતી. જેમાં પોલીસ બંદોબસ્ત સાથે ૫૨ ટીમોએ કપ્યૂટરાઇઝ ૪૬૨ મીટર ગોઠવવાની સાથે ૬૪૭ વીજ જોડાણ તપાસતાં ૧૧મીટરમાં વીજ ચોરી બદલ ગ્રાહકોને રૂ.૬૬ હજારનો દંડ ફટકારાયો હતો....
સ્કૂલ વર્દીની વાનનો ચાલક બે વર્ષથી ધમકી આપી કૃત્ય આચરતો હતોગોધરા શહેરના ઝુલેલાલ સોસાયટીમાં રહેતા અને સ્કૂલ વર્દીની વાન ચલાવતા ચાલક દ્વારા માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવતાં ચકચાર મચી જવા પામી હતી. છેલ્લા બે વર્ષથી ચાલક વિદ્યાર્થીને ધાકધમકી આપી તેની સાથે કૃત્ય આચરતો હતો. આખરે બાળકે પોતાના માતાપિતાને આ બનાવ અંગે જાણ કરતા...