વર્ષોથી પંચમ હાલમાં જિલ્લા પંચાયત હસ્તકની ૧૨ જેટલા માર્ગોની જાળવણી તેમજ નવિનીકરણની જવાબદારીમાંથી હાથ ખંખેરી લઇને તંત્ર દ્વારા સ્ટેટ હાઇવેને સુપરત કરવાનો તાજેતરમાં સભાએ ઠરાવ કર્યો છે. ત્યારે સ્ટેટ હાઇવે હવે લોક માંગણી અનુસાર સુવિધાઓ આપશે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ સજૉયા છે.
પંચમહાલ જિલ્લા પંચાયત હસ્તકની વર્ષોથી અસંખ્ય ગ્રામીણ પ્રજા માટે...
- પંચમહાલ એલસીબી તેમજ વડોદરા પોલીસનું સંયુક્ત ઓપરેશન
પંચમહાલ એલસીબી પોલીસ તથા વડોદરા પોલીસના સંયુક્ત ઓપરેશનમાં છોટાઉદેપુરના રંગપુર ગામેથી પરપ્રાંતીય ત્રણ યુવકોની ચોરીની ૮ મોટર સાઇકલ સાથે ધરપકડ કરી હતી. અત્રે નોંધનિય છે કે, છેલ્લા કેટલાક સમયથી ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામાં મોટર સાઇકલ ઉઠાવગીર ટોળકી સક્રિય રહી છે.
ગોધરા શહેર તથા તેની...
પંચમહાલ જિલ્લામાં ચાલુ વર્ષે રસ્તા, પુલોના નિર્માણ માટે રૂ.૧૫૫ કરોડની ફાળવણી કરવામાં આવી હોવાનું માર્ગ મકાન મંત્રી આનંદીબેન પટેલે યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્યુ હતુ.
પંચમહાલ જિલ્લાના સંતરામપુર તાલુકાના આંબલિયાત ગામે ગોધરા આંબલિયાત ઉંડારા રસ્તા ઉપર પાનમ નદી ઉપર રૂ.૧૨.૮૧ કરોડના ખર્ચે નિર્માણ થયેલ નવિન હાઇલેવલ પુલનું માર્ગ મકાન મંત્રી...