Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

ગરમીનાં પ્રકોપે એક આધેડ મહિલા સહિત બેનો ભોગ લીધો

- નડિયાદ રેલવે સ્ટેશન પર બે દિ’માં અજાણી સ્ત્રી અને પુરૂષનું મૃત્યુ - કાળઝાળ ગરમીથી મૃત્યુ થયાં હોવાનું રેલવે પોલીસનું અનુમાન ચૈત્ર માસમાં ઉનાળો આકરો બની રહ્યો છે. છેલ્લાં દસેક દિવસથી તાપમાનનો પારો ૪૧ ડિગ્રી રહેતાં બપોરના સુમારે કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે, ત્યારે નડિયાદ રેલવે સ્ટેશન પરથી બે દિવસમાં અજાણ્યા આધેડ વયનાં સ્ત્રી - પુરુષના મૃતદેહ મળી આવ્યા હતા. જેઓના મોત ગરમીનાં કારણે થયા હોવાનું અનુમાન રેલવે પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં કરાયું હતું. રેલવે પોલીસના જણાવ્યા મુજબ નડિયાદ...

કંપારી છોડાવી દે તેવી છે મહુધા નજીકના અકસ્માતની તસવીરો

ખેડા જિલ્લાના મહુધા તાલુકાના સરદારુપુરા પાટિયા નજીક આજે શુક્રવારે સવારે એક લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે...

કોથળો ખોલતા ની સાથે પોલીસના ઉડી ગયા હોશ, જુઓ તસવીરો

નડિયાદ તાલુકાના ડભાણ રિલાયન્સ પેટ્રોલપંપ સામે ગુરૂવારે સવારે રોડની સાઈડમાં એક કોથળો પડ્યો હતો. આ કોથળામાંથી...
 
 

નડિયાદ: યોગીનગર કેન્દ્રમાંથી દર્દીઓનું બાયપાસ!

- આરોગ્ય કેન્દ્રમાંથી ત્રણ સ્ટાફ નર્સની બદલી મામલે વિવાદ - ત્રણેય કર્મીની જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ વિસ્તૃત...

શિક્ષકે આત્મવિલોપનની ધમકી આપતાં તંત્રનો શ્વાસ અદ્ધર

બદલી કરાતાં વિફરેલાં શિક્ષકે જિલ્લા પંચાયત સામે જ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી નડિયાદમાં આવેલી ખેડા જિલ્લા...
 

More News

 
 

  • Posted On March 7, 10:54 AM
     
    ડાકોરના ઠાકોરના દર્શન કરવા અધીરા બન્યા લોકો- ડાકોર પહોંચ્યા ઘણા શ્રદ્ધાળુઓ, તમામ તૈયારીઓ પૂર્ણ જુઓ તસવીરો ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રાજા રણછોડરાયના ફાગણી પૂનમે દર્શન કરવા માટે ચારેબાજુથી શ્રદ્ધાળુઓનો મહાસાગર ઉમટ્યો છે. અમદાવાદ શહેર-ગ્રામ્ય, સાંબરકાઠા, પંચમહાલ, દાહોદ, આણંદ, ખેડા, વડોદરા શહેર-ગ્રામ્ય, સુરત શહેર-ગ્રામ્ય સહિતના વિસ્તારોમાંથી લાખ્ખોની સંખ્યામાં પદયાત્રા...
     

  • Posted On March 5, 09:42 PM
     
    હોળીમાં ગેડી-દડાની અનોખી રમત રમવી હોય તો જરૂર ક્લિક કરો- હોળીની પરંપરાગત રમત ગેડી-દડો અને કેસુડાની રંગત વિસારે પડી - આજના યુવાનોને ગેડી-દડો એટલે શું ? તે ખબર નથીફાગણ સુદ પુનમ એટલે ‘‘હોળી’’ હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેના આઠ દિવસ પહેલાં હોળાષ્ટક બેસી જાય છે. પહેલા હોળાષ્ટકથી ગામડાઓનાં યુવાનો ગેડી દડાની રમત રમતા હતા. જ્યારે યુવતિઓ દિવસે ગાય-ભેંસના છાણમાંથી આકર્ષક હોળૈયાં...
     

  • Posted On December 9, 03:23 AM
     
    ST બની મેટરનિટી: અ'વાદ- દાહોદ બસમાં ‘પૂત્રજન્મ’- પૂરાં સમયે દાહોદની મહિલા અમદાવાદથી પ્રસૂતિ માટે વતન જઈ રહી હતી ત્યારે મહુધા પાસે બનેલી ઘટના - બસમાં જ પ્રવાસ કરી રહેલાં મહિલા તબીબે સાધન-સામગ્રી વગર બજાવેલી ઉત્કૃષ્ટ ફરજ - ડ્રાઇવર-કન્ડક્ટર અને મુસાફરોની માનવતા પર લોકો આફરીન પોકારી ઉઠ્યાંસરકારી તંત્ર ઉત્તમ તબીબી સારવાર આપતા હોવાના દાવાઓ ભલે કરે, પણ આ તબીબી સેવાઓ ક્યારેક વામણી સાબિત થાય છે. આ...
     

  • Posted On November 3, 11:42 AM
     
    યુવકે પત્નીની હાજરીમાં સગીર પ્રેમિકા પર બળાત્કાર ગુજાર્યોપ્રેમિકાની માતાની ફરિયાદના આધારે ચકલાસી પોલીસે દંપતીની ધરપકડ કરી નડિયાદ તાલુકાના રાજનગરના એક પરણિત યુવકે કણજરીની એક સગીર કિશોરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાના ઈરાદે ભગાડી ગયો હતો. આ યુવક પત્ની તથા પ્રેમિકાને સાથે રાખી અલગ-અલગ જગ્યાએ લઈ જઈ પ્રેમિકા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ સંદર્ભે કિશોરીની માતાએ ચકલાસી પોલીસ મથકે દંપતી વિરુદ્ધ...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.