નડિયાદ રૂરલ પોલીસે નંબર ટ્રેસ કરી સૌરાષ્ટ્રના મહુવાના તબેલાંના માલિકને પકડી લીધોનડિયાદ કોર્ટે આરોપીને કસ્ટડીમાં ધકેલ્યોનડિયાદ એમજીવીસીએલની ઓફિસમાં ફરજ બજાવતાં એક મહિલા કર્મચારીને મોબાઇલ ફોન ઉપર બીભત્સ માગણી કરતા મહુવાના એક ઈસમની નડિયાદ રૂરલ પોલીસે અટકાયત કરી હતી. આ ઈસમને કોર્ટમાં રજુ કરાતાં ન્ય્યાધિશે કોર્ટ કસ્ટડીમાં ધકેલી દેવાનો હુકમ કર્યો હતો. પોલીસ સૂત્રોનાં જણાવ્યાં મુજબ, નડિયાદ એમજીવીસીએલની ઓફિસમાં ફરજ બજાવતાં મહિલા કર્મચારી અમદાવાદ રહેતી પોતાની બહેનનો મોબાઇલ ફોન વાપરવા...
એક્સાથે પાંચ મકાનોના તાળાં તોડી તસ્કરો રૂ. ૬.૮૮ લાખની મત્તા લઈ ફરાર
ખેડા જિલ્લાના વઘાસ તથા નડિયાદમાં થયેલ બે ઘરફોડ ચોરીઓમાં તસ્કરો સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ સહિત કુલ રૂ. ૬,૮૮,૧૦૦ની મત્તાની ચોરી કરી ગયા હતા.
કપડવંજ તાલુકાના વઘાસ ગામની સીમમાં રહેતાં પ્રતાપસિંહ નાથુસિંહ પરમારના પરિવારજનો મંગળવારે રાત્રિના જમી-પરવારી મકાન બહાર...
- ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નડિયાદમાં દરોડો કરતાં પર્દાફાશ
- વિનામુલ્યે મળવી જોઈએ એ દવા ખાનગી હોસ્પિટલમાં પહોંચી ગઈ
સરકારી દવાઓનો ખાનગી હોસ્પિટલમાં ઉપયોગ થતો હોવાનું કૌભાંડ નટપૂરમાંથી ઝડપાતાં સનસનાટી મચી ગઈ છે. ખેડા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફરિયાદના આધારે પારસ સર્કલ પાસે આવેલી અર્પિતા મેટરનરી હોસ્પિટલમાં દરોડો પાડતાં સરકારી માકૉ...
- જિલ્લા પોલીસને તમાચો: નડિયાદથી ૧૨ કિમી દૂર ધમધમતી એક ફેકટરીમાંથી અમદાવાદ આરઆર સેલ પોલીસે ૨૫૦૦ પેટી વિદેશી દારૂ ઝડપ્યો - બજાર કિંમત ૪૦ લાખ રૂપિયાથી વધુ, વહેલી સવાર સુધી ગણતરી હાથ ધરાશેનડિયાદ તાલુકાના ગુતાલ અને પીપલગ ચોકડી વચ્ચે આવેલી કૃષ્ણ કેમિકલ ફેકટરીમાં મોડી રાતે અમદાવાદ આરઆર સેલ પોલીસે દરોડો પાડી પરપ્રાંતની વિદેશીદારૂની ૨૫૦૦ પેટી,...
- યુવકને બેભાન અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો
વિરપુર ખાતે ઝમઝર માતાના ડુંગર ઉપર સોમવારે બપોરે પ્રેમીપંખીડાઓએ ઝેરી દવા પી લીધી હતી. આ યુવક-યુવતીને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮માં સીએચસી તથા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયાં હતા. સારવાર દરમિયાન સીએચસી હોસ્પિટલમાં યુવતીનું મૃત્યુ નિપજ્યું હતું. યુવકની હાલત અત્યંત નાજુક હોવાનું પોલીસ...