NadiadJanuary 23rd, 2017, 04:04 pm [IST]
Sunny
Monday
310C/ 180C
High level clouds
Tuesday
320C/ 180C
Morning clouds
Wednesday
300C/ 180C
 

નડીયાદ: ક્રિકેટર અક્ષર પટેલે વૃદ્ધો અને બાળકો સાથે ઉજવ્યો જન્મ દિવસ

નડીયાદ: ક્રિકેટર અક્ષર પટેલે વૃદ્ધો અને બાળકો સાથે ઉજવ્યો જન્મ દિવસ અમદાવાદ:  ક્રિકેટરો અને સેલીબ્રેટી મોરે ભાગે ૫ સ્ટાર હોટેલમાં કે પાર્ટી પ્લેસ પર બર્ડ-ડે ઉજવતા હોય છે ત્યારે નડીયાદના ઇન્ટરનેશનલ ક્રિકેટર અક્ષર પટેલે પોતાના ૨૪મો બર્ડ-ડે વૃદ્ધાશ્રમના વૃદ્ધો અને માનસિક અસ્વસ્થ બાળકો સાથે ઉજવ્યો હતો.  ૨૦મી જાન્યુઆરીએ ક્રિકેટર અક્ષર પટેલ ૨૪માં વર્ષમાં પ્રવેશ કર્યો...
 

ડાંગની આદિવાસી દિકરીને ગોલ્ડ મેડલ, 54. 85 સેકન્ડમાં પૂર્ણ કરી 400 મી. દોડ

યુનિવર્સિટી ચેમ્પિયનશીપ 2016-17માં 400 મીટર દોડ માત્ર 54. 85 સેકન્ડમાં પૂર્ણ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો
 

નડિયાદ: પ્રેમ સબંધમાં આડખીલીરૂપ બનતાં પતિની ગળેટૂંપો દઈ હત્યા

સવારે સ્મશાન રોડ ઉપર તલાવડી પાસે એક રિક્ષામાંથી કનુભાઈનો મૃતદેહ મળ્યો હતો

નડિયાદ-ટુંડેલની કેનાલમાં ગાબડું, મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યાં

મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતાં અરવરજવર કરતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે

નડિયાદ: મધ્યાહ્ન ભોજનની તુવેરદાળમાં વટાણાદાળની થતી ભેળસેળ

શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો થાય તે માટે દર વર્ષે ગુણોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે

વડતાલ: શાળામાં મધ્યાન ભોજનમાંથી બીડીનું ઠુઠું નીકળ્યું, 122 વિદ્યાર્થી ભૂખ્યા રહ્યા

વિદ્યાર્થીનીની થાળીમાં બીડીનું ઠુઠુ નીકળતાં 122 બાળકો ભોજન કર્યા વિના ઉભા થઇ ગયા હતા
 
 
 
 
 
 

 
 
 

 

Ek Nazar

 
Other Local news:
 
 
Advertisement

Astrology

 
 


Jokes

માર્કેટમાં લૉન્ચ થઈ પતંજલિની નવી પ્રોડક્ટ્સ, જક્કાસ છે આ...

મજાકિયા લોકો હંમેશાં તેમનાથી બે ડગલાં આગળ જ ચાલે છે