શહેરમાં ફાટકો પર સર્જાનારી ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે આગોતરું આયોજન
ગાંધીનગરની શહેર વિકાસ યોજના...
પાછોતરો સુકારો નામનો રોગ : જીરાના પાકને પણ માઠી અસર : ખેડૂતોમાં ચિંતાની લાગણી
ગાંધીનગર જિલ્લામાં ચાલુ વર્ષે...
આરટીઓ કચેરીને ૩૦મી એપ્રિલ પહેલાં નવી નંબરપ્લેટની તૈયારી પૂર્ણ કરવા આદેશ પ્રારંભમાં નવાં વાહનોને આ પ્લેટ અપાશે :...
દેશમાં સૌથી વધુ ગેસનો વપરાશ ગુજરાતમાં થાય છે, એટલે અન્ય રાજ્યોને નહિવત્ અને ગુજરાતને મોટું નુકસાન થવાની શક્યતા...
પ્રજા માટે પ્રાથમિક સુવિધાઓનો વિકાસ કરાયો ન હોવાથી રહિશોને ત્રાસજનક પરિસ્થિતિમાં જીવન જીવવાની ફરજ પડી રહી છે
દહેગામ શહેરનો વોર્ડ નં.૩ અંદાજે ૨૭૦૦ મતદાર ધરાવતો વોર્ડ છે. તેમાં સોસાયટી વિસ્તાર ઉપરાંત શ્રમજીવી વિસ્તાર તેમજ કંથરાઇ, તેલનાર અને અલુવાના છાપરાનો સમાવેશ થાય છે. આ વોર્ડમાં દહેગામની પ્રથમ એવી અતુલ સોસાયટી પણ સમાવષ્ટિ છે. ઉપરાંત આ...
ભાજપના હોદ્દેદારો-કાર્યકરોને કૂપનો અપાશે, પ૦૦થી વધુ રકમ ફાળા પેટે લેવાશેગુજરાત ભાજપે પક્ષનાં તમામ કાર્યો માટે ૧૧મી ફેબ્રુઆરીથી ૬ઠ્ઠી એપ્રિલ સુધી ફાળાપેટે આશરે પ૦૦ કરોડ ઉઘરાવવાનો બંધબારણે નિર્ણય કર્યો છે. આ માટે'ધનસંગ્રહ’ કાર્યક્રમને અમલમાં મૂકવાનું નક્કી કરાયું છે. તમામ જિલ્લા-મહાનગરોને આશરે રૂ.૧૦ કરોડથી વધુ રકમ ઉઘરાવવાના ખાસ...
શહેરના સેક્ટરોના વિસ્તારમાં મકાનોની ખૂબ મોટી અછત છે
રાજ્યના શહેરી વિકાસ વિભાગે ગાંધીનગર શહેરના વિકાસની સાથે રહેણાકની સુવિધાઓ વધારવા કવાયત શરૂ કરી છે. મહાપાલિકામાં હવે જમીન બચી નથી. તેથી ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ હેઠળના વિસ્તારમાં રેસિડેન્સીયલ ઝોન વિસ્તારવાના ચક્રો ગતિમાન કરાયા છે અને નવા બનનારા વિકાસ નકશામાં આ બાબત સમાવી લેવાશે....
મંત્રી નિવાસ અને સચિવાલય નજીક આવી બીજી વિશાળ જગ્યા નથી
ગાંધીનગરમાં સેકટર-૧૭માં આવેલા હેલિપેડને અન્યત્ર ખસેડવાની વાતો અને હિલચાલ પર પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવ્યું છે. કેમ કે, સુરક્ષાના કારણોસર અને કન્વેન્શન સેન્ટર આ સ્થળે બનાવવા સંદર્ભે હેલિપેડ ખસેડવાની હિલચાલ કરાઇ હતી. પરંતુ કન્વેન્શન સેન્ટર સેકટર-૧૪માં ખસેડી દેવાયું છે અને હેલિપેડ...