Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

ધારાસભ્યના બંગલામાંથી ૮ હજારની ચોરી

ગાંધીનગરમાં સેકટર-૮માં પ્લોટ નં.૮૧૧માં બંગલો ધરાવતા ઉંઝાના ભાજપના ધારાસભ્ય અને પૂર્વમંત્રી નારણભાઇ લલ્લુભાઇ પટેલ તા.૮થી૧૦ દરમમિયા બહાર ગયા હતા. ત્યારે તેના બંગલાના મુખ્ય દરવાજાના તાળા તોડીને પ્રવેશેલા તસ્કરો કબાટ ખોલીને તેમાંથી રૂ.૮ હજારની રોકડ ઉઠાવી ગયાની ફરિયાદ નોંધાવતા સેકટર-૭ પોલીસ મથકના પીએસઆઈ સી. કે.ખરાડીએ ડોગ સ્કવોડ અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની મદદ લઇને વધુ તપાસ હાથ ધરી છે.

૨પ લાખનો બનાવટી ઘીનો જથ્થો જપ્ત

અમદાવાદ- ગાંધીનગરની આસપાસના વિસ્તારમાં ખોરાક-ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી કબજે લેવાયેલા ઘીના નમૂના પૃથક્કરણ...

શાહપુર પાસે મીની ટ્રકે પલટી ખાતાં નવ વ્યક્તિને ઇજા

ગાંધીનગરના ડભોડા ગામે રહેતા અને લગ્ન પ્રસંગે બેન્ડવાજા વગાડવાનું કામ કરતા ઉદાજી ભયજી દંતાણી તેના સાધન સરંજામ...
 
 

સેક્ટર-૨૩માં તસ્કરોએ પાંચ દુકાનોનાં તાળાં તોડ્યાં

પાટનગરમાં મોકળું મેદાન ભાળી ગયેલા તસ્કરો સમયાંતરે ક્યાંયને ક્યાંય ત્રાટકતા રહે છે. સેકટર-૨૩ના શોપિંગ...

નાણાં ડબલ કરવાનું કહી બે સ્ત્રીઓ મહિ‌લાના રૂ.૨.૨પ લાખ લઇ ગઇ

માતાજી અને બળિયાદેવ આવતા હોવાનું કહીને ધૂતી લેવાનો કારસો રચ્યો હતો પાટનગરમાં ઘરફોડીયા તસ્કરો અને નકલી પોલીસ...
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On February 2, 03:37 AM
     
    કલોલના રણછોડપુરા ગામેથી કેમિકલ ચોરીનું કૌભાંડ પકડાયુંગાંધીનગરના કલોલ તાલુકાના રણછોડપુરા ગામની સીમમાં ટેન્કરોના ડ્રાઇવર અને ક્લીનર સાથે મિલીભગત કરીને ટેન્કરોમાંથી કિંમતી કેમિકલની ચોરી કરવાનું મસમોટું કૌભાંડ ચાલતું હોવાની બાતમીના પગલે તા.૩૧મીએ રાત્રે ૧ વાગ્યાના અરસામાં દરોડો પાડીને પોલીસે રૂ.૩૦ લાખની કિંમતના કેમિકલના ચોરાઉ જથ્થા તથા વાહનો, કેમિકલ ભરવાના બેરલ, સાત મોબાઇલ ફોન અને રોકડ રકમ...
     

  • Posted On February 1, 03:35 AM
     
    મગોડી નજીકથી કડીના વેપારીની લાશ મળીગાંધીનગરના મગોડી ગામ પાસે દહેગામ જતા રોડ પરના એક ખાડામાંથી અજાણ્યા પ્રૌઢનો મૃતદેહ મળી આવતા ચિલોડા પોલીસ હરકતમાં આવી ગઇ હતી. પોલીસે મોબાઇલ ફોનના આધારે કરેલી તપાસ દરમિયાન મૃતક વૃદ્ધ મહેસાણાના કડી શહેરના રહેવાસી અને વેપારી હોવાનું ખૂલ્યું હતું. તેના મોં પર થયેલી ઇજા તથા તેની વેગનઆર મોટર ગુમ હોવાના પગલે આ બનાવ ખૂનનો છે કે, નહીં તે દિશામાં પણ...
     

  • Posted On January 31, 02:32 PM
     
    મોદી Vs. મોદી: બારકોડેડ રેશનકાર્ડ મુદ્દે બંને ભાઈ સામસામેસત્તા અને સિદ્ધાંત માટે ફરી એક વખત 'દીવાર’ રચાઈ છે, પણ આ દીવાલ બોલિવૂડની નહીં ગુજરાતની છે. બેમાંથી એક ભાઈ પોતાના ક્ષેત્રમાં સુપરસ્ટારથી કમ નથી, તો બીજો ભાઈ રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા સાથે સંકળાયેલાં લોકોનાં હિ‌તો માટે લડે છે. દીવારના ડાયલોગ સ્ટાઈલમાં આ વાત કહીએ તો નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહ્લાદ મોદી હડતાળની હાકલ કરતા કહે છે, 'મેરે પાસ...
     

  • Posted On January 31, 03:43 AM
     
    પિતાએ આકરાં વેણ કહેતાં યુવાનનો કેનાલમાં આપઘાતબીજા બનાવમાં રાયપુર પાસે કેનાલમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો ગાંધીનગર નજીક નર્મદા કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરવાના બે બનાવો ડભોડા પોલીસ દફતરે નોંધાયા છે. જેમાં પ્રથમ બનાવમાં અમદાવાદના કુબેરનગરના યુવાને પિતાએ આપેલા ઠપકાના પગલે કરાઇ પાસે કેનાલમાં પડીને આત્મહત્યા કરી લીધી હતી. અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતાં પવન...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.