ડીબી ગોલ્ડમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં જ પોલીસ તંત્ર એકશનમાં આવ્યું
લાલબાગ રેલવે ક્રોસિંગ ઉપર બની રહેલાં ઓવરબ્રિજને કારણે ભારદારી વાહનો માટે પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામાનું ઉલ્લંઘન કરનારા વાહનો ન ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી મેમો આપતાં જ વાહનચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે.
ડી.બી.ગોલ્ડમાં લાલબાગ બ્રિજની બાંધકામની કામગીરીને કારણે ભારદારી વાહનો...
લાલબાગ ઓવરબ્રિજની કામગીરીના પ્રતાપે રહેણાંક વિસ્તારમાંથી પસાર થતાં ભારદારી વાહનોને રોકવામાં નિષ્ક્રિય પોલીસ સામે માંજલપુરવાસીઓમાં રોષનાગરિક દ્વારા પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરાય તો તે કાનૂની ગુનો બને છે. આ માટે કાર્યવાહી કરવામાં આવી હોવાના કિસ્સા અવારનવાર સાંભળવા મળતાં હોય છે. પણ લાલબાગ ઓવરબ્રિજની કામગીરી દરમિયાન કલાલી તરફના...