Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

પડછાયો ગાયબ થવાની ઘટનાનું વડોદરા સાક્ષી બન્યુ :વાદળોના કારણે થોડા સમય માટે અજાયબ ઘટના જોવાનું ચૂકાયુંછેલ્લા એક...

- મહેમદાવાદ-રાસ્કા વચ્ચે ખેતરમાં થતો દેહનો વ્યાપાર, ૩પ યુવતીઓને દેહવેપારના ધંધામાં ધકેલી- યુવતીઓને રાજકોટમાં પણ...

વડોદરાની મહિલા ખો ખો ખેલાડી પર બેંગ્લોરમાં સાથી ખેલાડીએ એસિડ નાખ્યું

બેગ્લોંર નજીકના અનગોળ ખાતે મેન્સ ટીમના એક ખેલાડીએ એકતરફી પ્રેમમાં પાગલ બની કૃત્ય આચર્યાની આશંકા- પદાર્થ નાખતા...

3 ભ્રષ્ટાચારના ૬૩ ટકા કેસો ૧૦ વર્ષથી પેન્ડિંગ: ડૉ. કિરણ બેદી

પીએમથી લઇ સિકયુરિટી જવાન આવરી લેવાશે કેટલાંક મુદ્દે સિવિલ સોસાયટી અને સરકાર વચ્ચે મતભેદ ભ્રષ્ટ વ્યક્તિને દંડ...
 

નોબેલ એવોર્ડથી મારા રિસર્ચ પર કોઇ અસર થઇ નથી : વેંકી

- વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોના હળવી શૈલીમાં છણાવટપૂર્વક વેંકીએ જવાબો આપ્યા - પાંચ વર્ષ પહેલાં ૨૦ વિદ્યાર્થી...

નોબેલ વિજેતા વેંકીનું વડોદરામાં આગમન

અત્યંત પ્રતિષ્ઠિત એવો નોબેલ પ્રાપ્ત કરીને દુનિયાભરમાં જાણીતા બનેલા વેંકટરામન (વેંકી) આજે મોડી સાંજે અત્યંત...

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On December 26, 02:24 AM
     
    વર્ષ 2010ની વડોદરાની કેટલીક યાદગાર ક્ષણોઈસુનું ૨૦૧૦નું વર્ષ પૂરું થવાની સાથેસાથે ૨૧મી સદીનો પહેલો દાયકો પણ પૂરો થશે. ૨૦૧૧થી ૨૧મી સદીનો બીજો દાયકો શરૂ થશે. આ દાયકામાં ૨૦૧૦ના વર્ષમાં દેશ અને દુનિયાએ અનેક નવાજુની જોઇ. દરેક ક્ષેત્રમાં ચડતી અને પડતી આવી. વૈશ્વિક મંદીની નાગચૂડમાંથી વિકસીત દેશો બહાર આવ્યા અને ભારત જેવા કહેવાતા વિકાસશીલ દેશો દુનિયાનાં બજારો માટેના ઉત્તમ ગ્રાહક બની ગયા....
     

  • Posted On December 25, 02:13 AM
     
    પોલીસ એલર્ટ : ધાબાં-હોટલોમાં ચેકિંગઅમદાવાદ- મુંબઇમાં આતંકવાદી ઘૂસ્યા હોવાની માહિતીના પગલે શહેરમાં રાઉન્ડ ધી કલોક વાહનચેકિંગ અગાઉ આતંકવાદીઓએ વડોદરાનો બેઇઝ તરીકે ઉપયોગ કર્યો હોઇ તકેદારી લોજ, વિશ્રામગૃહો, આરામગૃહો, ધર્મશાળા સહિતનાં સ્થળો પર વોચ અમદાવાદ અને મુંબઇમાં આત્મઘાતી આતંકવાદીઓ ઘૂસી આવ્યા હોવાની કેન્દ્રીય ગૃહ મંત્રાલયની માહિતીના પગલે રાજ્યના પોલીસતંત્રને એલર્ટ...
     

  • Posted On December 24, 01:53 AM
     
    વાઇબ્રન્ટમાં MoU કરવા આવેલા NRI દારૂ પીધેલા ઝડપાયાફાર્મ હાઉસના માલિકે પિતરાઇના લગ્ન માટે દારૂની પાર્ટી ગોઠવી હતી પકડાયેલામાં બિલ્ડર અને વેપારીઓનો સમાવેશ છ પીધેલા ભાગી છુટતાં શોધખોળ હાથ ધરાઈ વડોદરા તાલુકાના અંપાડ ગામની સીમમાં વૃંદાવન ફાર્મ હાઉસમાં બુધવારે રાત્રે જિલ્લા પોલીસે છાપો મારી દારૂની મહેફિલ માણતા ત્રણ એનઆરઆઇ સહિત ૧૩ નબીરાઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે છ ભાગી છુટ્યા હતા. પોલીસે...
     

  • Posted On December 23, 03:00 AM
     
    કપડાં ખરીદો અને ડુંગળી મફત મેળવો !ડુંગળીના વધતા ભાવો અને ક્રિસમસની સિઝનને ધ્યાનમાં રાખી ફતેગંજના વેપારીનો અનોખો કીમિયોગરીબોની કસ્તુરી ડુંગળીના ભાવો આસમાને જઇ રહ્યા છે અને પાકિસ્તાનમાંથી કેન્દ્ર સરકારે ડુંગળીની આયાત કરવી પડી રહી છે તેવા સમયમાં શહેરના ફતેગંજ વિસ્તારના રેડીમેડ ગારમેન્ટ્સના વેપારીએ ક્રિસમસ સિઝનમાં કપડાંની ખરીદી પર બે કિલોથી લઇને ૧૫ કિલો ડુંગળી ફ્રી...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 

Bollywood

 

Cricket

 

Interesting News

 

Business

 

Religion

 

Most Read

 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.