મહાનગરપાલિકાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનું યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે. રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ અમદાવાદમાં ચૂંટણીસભાઓ ગજાવતાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યાં છે. સોહરાબુદ્દીન પ્રકરણ ટાંકતાં વાઘેલાએ જણાવ્યું હતું કે સોહરાબુદ્દીન ભાજપનો કાકો છે....
મહાનગરપાલિકાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જાહેરસભાઓમાં ભાજપની પેનલને જીતાડવા અપીલ કરી રહ્યા છે. સાબરમતીના જવાહરચોક પાસે સોમવારે યોજાયેલી જાહેરસભામાં મોદીએ કહ્યું હતું કે, ૧૦મી ઓક્ટોબરે તમે મતદાન કરવાના છો, પરંતુ આ મતદાન માત્ર કોર્પોરેટર કે મેયરને ચૂંટવા માટે નહીં પણ ગુજરાતના વિકાસમાં અડચણો...
ભારતનાં વિવિધ રાજ્યોમાંથી નોકરી અર્થે વિદેશોમાં જતાં કારીગરોને ગેરકાયદે સ્થળાંતર કરાવતા ટ્રાવેલ એજન્ટો, વચેટિયાઓ અને રિક્રુટિંગ એજન્ટો પર હવે તવાઈ આવશે. આ માટે કેન્દ્રએ લિગલ માઇગ્રેશનને પ્રોત્સાહન આપીને એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે, જેનો અમલ ગુજરાત સહિતના ૧૫ રાજ્યોમાં કરાશે. વિદેશોમાં ખાસ કરીને અખાતી દેશો, આફ્રિકન કન્ટ્રી તેમજ કેનેડામાં...
સોહરાબુદ્દીન એન્કાઉન્ટરની ઘટના પૂર્વે સોહરાબ અને કૌસરબી સાથેની ત્રીજી વ્યક્તિ કોણ હતી? તે હજુ પણ રહસ્યનો વિષય છે. કારણ કે, ઉદેપુર પોલીસ સમક્ષ ૯ ડિસેમ્બર, ૨૦૦૫ના નિવેદનમાં તુલસીએ ખુદ સોહરાબના એન્કાઉન્ટર અંગે અજ્ઞાનતા વ્યક્ત કરી હતી. બહુચર્ચિત સોહરાબ એન્કાઉન્ટર કેસના સંખ્યાબંધ વણઉકલ્યા કોયડાઓનો સમય જતા ઉજાગર થતા ગયા છે. આમ છતાં, બે માતબર તપાસ...