વિશ્વ વિખ્યાત ફોર્બ્સ મેગેઝિને તાજેતરમાં કરેલા એક રસપ્રદ વિશ્લેષણમાં ગુજરાત અને અમદાવાદ શહેરને ગૌરવરૂપ સ્થાન મળ્યું છે. જેના અહેવાલ મુજબ ગુજરાતને મોસ્ટ માર્કેટ ઓરિએન્ટેડ એન્ડ બિઝનેસ ફ્રેન્ડલી (ઉત્તમ બજારલક્ષી અને વ્યાપાર માટે મૈત્રિપૂર્ણ રાજ્ય) સ્ટેટ તરીકેનું ગૌરવ અપાયું છે, એટલું જ નહીં અમદાવાદને વિશ્વના સૌથી વધુ ઝડપથી વિકસી રહેલાં...
ઇવીએમમાં ચેડાં કરવા સીએમ ઓફિસે અમેરિકાથી નિષ્ણાતને બોલાવ્યાનો આક્ષેપ.છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના રકાસ માટે ‘મોદી મેજિક’ નહીં પણ મોદી સરકાર દ્વારા કરાયેલો ‘મશીન મેજિક’ ચાલ્યો હોવાનો આક્ષેપ કોંગી અગ્રણીઓએ કર્યો છે. ઇવીએમની તપાસ કરાવવા કોંગ્રેસે રાજ્ય સરકાર અને ચૂંટણીપંચને ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો અને આઇ.ટી....
સીબીઆઇના સાક્ષી બનેલા પાયોનિયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફાયરિંગ કેસના આરોપીઓએ પાયોનિયર કેસમાંથી પોતાને બિનતહોમત છોડવા અરજી કરી છે.
ડિસેમ્બર,૨૦૦૪માં પાયોનિયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફાયરિંગ મામલે ગુજરાત એટીએસએ મહેન્દ્રસિંહ ઝાલા, સિલ્વેસ્ટર, રમઝાન ઉર્ફે ડોન હનીફ કુરેશી, નૂરમોહમંદ ઘોઘારી, યુસુફ હાસમભાઇ મેમણ, આઝમ દાઢી, બિલ્ડર- રમણ પટેલ, દશરથ પટેલ...
ભાજપનો વિજય પ્રજાની સૂઝને આભારી છે. સકારાત્મક રાજનીતિનો વિજય થયો છે. ૩૦ ટકા મુસ્લિમોએ પણ ભાજપને મત આપ્યા છે - નરેન્દ્ર મોદીમુખ્યમંત્રીગુજરાતનાં છ મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગરમાં મોદી મેજિકના બુલડોઝર નીચે કોંગ્રેસનો કચ્ચરઘાણ થતાભાજપનો જવલંત વિજય થયો છે. ૨૦૦૫ના વર્ષ કરતાં પણ વધુ દયનીય રીતે આ વખતે કોંગ્રેસની હારનું...