કોમી તોફાનોની તપાસનો રિપોર્ટ સીટે સુપ્રીમ કોર્ટમાં સુપરત કર્યો
મુખ્યમંત્રીની સંડોવણી અંગે ઝડફિયાએ આપેલું નિવેદન મહત્વનું હોવાનું મનાઈ રહ્યું છે
બેદરકારી દાખવનારા પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવાની પરવાનગી મગાઈ ?
માત્ર નરોડા પાટિયા અને નરોડા ગામ કેસની તપાસ બાકી હોવાનું જણાવાયું
વર્ષ ૨૦૦૨નાં કોમી રમખાણોની તપાસ કરી રહેલી સ્પેશિયલ...
‘આગળ વધીએ વધતાં રહીએ’ના સંદેશાને માત્ર અખબારમાં જ સીમિત ન રાખતાં ભાસ્કર ગ્રૂપે નોલેજ સિરીઝ વકતવ્યની શરૂઆત કરીને વાંચકોની જિંદગીમાં મૂલ્યોનો ઉમેરો કરવાની પહેલ કરી છે. તેના ભાગરૂપે રવિવારે વસ્ત્રાપુરના ખીચોખીચ ભરાયેલા એમ્ફી થિયેટરમાં આઇઆઇપીએમના યુવા પ્રોફેસર અરિંદમ ચૌધરીએ ‘ઇન્ક્રીઝિંગ ઇફેક્ટિવ મેનેજમેન્ટ’ના વિષય પર વકતવ્ય...
સોહરાબુદ્દીનની કબર શોધવામાં કોંગ્રેસે જાણે પોતાની ઘોર ખોદી નાંખી છે. જિલ્લા પંચાયતો, નગરપાલિકા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસનો અત્યંત નાલેશીભર્યો - શરમજનક પરાજય થયો છે. કોંગ્રેસી નેતાઓ પરાજયનો ખરખરો કરતા કૂકવો મૂકતા કહે છે કે અરે....રે... આવો કરુણ રકાસ નહોતો ધાર્યો. નગરપાલિકાનાં પરિણામો જોઈએ તો કોંગ્રેસે ૫૧માંથી માત્ર ચાર પાલિકા...
૧૦ પાનાંના પત્રને પુરાવા તરીકે રેકોર્ડ પર લેવા પણ રજૂઆતઝડફિયાએ પ્રથમવાર મોદીનો સીધો ઉલ્લેખ કરતાં તેમના માટે મુશ્કેલી સર્જાઈ શકે છેગોધરાકાંડ બાદના બનાવોની તપાસ કરતી એસઆઇટી સમક્ષ શુક્રવારે હાજર થયેલા પૂર્વ ગૃહરાજ્યમંત્રી ગોરધન ઝડફિયાએ ગોધરાકાંડ પછી થયેલા કોમી રમખાણો માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જવાબદાર હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ...