ડોમેસ્ટિક હોટ ડેસ્ટિનેશન ગોવા-કેરેલાની હોટેલો પણ ઊભરાઈ
દુબઈની ડાયરેકટ કનેક્ટિવિટીની ટિકિટ મેળવવા લોકોનાં ફાંફાં
છેલ્લાં બે વર્ષની મહામંદીમાં ઉગરતી એરલાઇન્સો હાલ ભારે તેજીમાં ઉડી રહી છે. દિવાળીના વેકેશનમાં પણ હવાઈ મુસાફરોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને ટ્રાફિક અત્યારે બમ્પર સ્તરે પહોંચ્યો છે....
ઉત્તરપ્રદેશના ઝાંસી નજીકનાં ગામની કાળજું કંપાવનારી ઘટના
બહેનનાં લગ્ન-કરિયાવરની જવાબદારીમાંથી છટકવા ભાઈએ તેને અમદાવાદ આવતી ટ્રેનમાં બેસાડી દીધી
શહેરના એક પરિવારમાં હાલ આ યુવતી આશરો લઈ પોતાની જાતને સલામત માની રહી છે
સામાજિક મૂલ્યોને પાયામાંથી હચમચાવી મૂકે તેવી ઘટનામાં સગાભાઈએ નાની બહેન પર બે વર્ષ સુધી સતત બળાત્કાર ગુજાર્યો હોવાની...
અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ પ્રત્યેના પૂર્વગ્રહના કારણે આજે પણ કાશ્મીરનો પ્રશ્ન સળગતો રહ્યો છે તેવી ટકોર પૂર્વ કેબિનેટ મંત્રી નલિન ભટ્ટે કરી હતી.
રાજ્યના માજી મંત્રી નલિન ભટ્ટે જણાવ્યું હતું કે, ૧૯૪૭માં ભારતની આઝાદી બાદ પણ અસ્પષ્ટ રહેલા વાતાવરણમાં હજુ લોર્ડ માઉન્ટબેટન ભારતના વાઇસરોય હતા અને બીજી બાજુ કાશ્મીર પચાવી પાડવા પાકિસ્તાની...
નારણપુરાના નીરવ કોમ્પલેક્સમાં આવેલી કુખ્યાત બુકી દિનેશ કલગીની ઓમ અમદાવાદ નામની બુકી પેઢી પર ક્રાઈમ બ્રાન્ચે રવિવારે દરોડા પાડ્યા હતા. પોલીસે ઓસ્ટ્રેલિયા-શ્રીલંકા અને પાકિસ્તાન - આફ્રિકાની મેચો પર રમાતાં મોટા સટ્ટા રેકેટનો પર્દાફાશ કરી કલગીના ભાગીદાર રાજુ મુરલીધર નારંગ અને વિનોદ ઠક્કર ઉર્ફે લોટરી અને દિનેશ કલગીના ભાણેજ દિવીશ ઠક્કર ...