Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On December 16, 03:53 AM
     
    અ'વાદ : કિશોરોનું ‘કાર’સ્તાન : ૧૨ વાહનોનો ખુડદો- મેમનગરમાં હોન્ડા સિટીમાં નીકળેલા બે કિશોરોએ અકસ્માતની હારમાળા સર્જી- ધો.૧૧માં અભ્યાસ કરતા બંને કિશોરો ટ્યૂશનના બહાને ગાડી લઈને નીકળ્યા હતામેમનગર લોયેલા સ્કૂલ પાસેથી વૈભવી હોન્ડા સિટી કાર લઈને પૂરઝડપે નીકળેલા શ્રીમંત પરિવારના બે નબીરાઓએ અકસ્માતોની હારમાળા સર્જીને નાના-મોટાં ડઝન વાહનોને અડફેટે લીધાં હોવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી દીધી...
     

  • Posted On December 15, 03:32 AM
     
    બાઇકની રેસમાં હારી જતી જિંદગીરેસર બાઇક, સૂમસામ રોડ અને ટોપ સ્પીડનો યુવાનોમાં વધતો ક્રેઝ ક્યારેક જીવલેણ બને છે. શિવરંજની ઓવરબ્રિજ પર નવયુવાનના અકાળે મોત પછી અનેક પ્રશ્નો પણ ઊભા થયા છે. શહેરના માર્ગો આ માટે અનુકૂળ છે કે નહીં તેના કરતાં પણ વધુ મહત્વનો મુદ્દો બેકાબૂ સ્પીડને કંટ્રોલમાં કરવા જેટલો અનુભવ બાઇકર્સ પાસે છે કે નહીં તેનો છે. માર્ગ પર બાઇકર્સ વચ્ચે આગળી નીકળી જવાની...
     

  • Posted On December 15, 12:27 AM
     
    વૈભવી કારનું અન્ય રાજ્યમાં પાસિંગ કરાવવાનું કૌભાંડ- આરટીઓએ અમદાવાદના ચાર લક્ઝુરિયસ કારના ડીલર્સને નોટિસ પાઠવી - અમદાવાદ આરટીઓએ ટેમ્પરરી રજિસ્ટ્રેશન બંધ કરી દીધું - અમદાવાદ-ગાંધીનગરમાં ફરતી મોટા ભાગની વૈભવી કાર ચંદીગઢ પાસિંગની છે અન્ય રાજ્યોમાં પાસિંગ કરાવીને લક્ઝુરિયસ કારની ટેક્સચોરીનું કૌભાંડ ધ્યાને આવતાં અમદાવાદ આરટીઓ દ્વારા આ વાહનોનું ટેમ્પરરી રજિસ્ટ્રેશન બંધ કરી દેવાયું છે....
     

  • Posted On December 14, 05:34 AM
     
    ઇસ બોતલ મેં નશા નહીં મિલાવટ હૈ...૩૧મી ડિસેમ્બરના થનગનાટને નશીલો બનાવવા માટે બુટલેગરોએ કમર કસી: પોલીસની ધોંસના કારણે અન્ય રાજ્યમાંથી દારૂની હેર-ફેર મુશ્કેલ, પરંતુ બુટલેગરોએ શોધ્યો નવો રસ્તો: રૂ.૧૫૦૦થી માંડીને રૂ.૧૫૦૦૦વાળી ખાલી બોટલો ભંગારમાંથી ખરીદી, તેમાં સસ્તી કિંમતનો દારૂ ઠાલવી ગજવા ભરવાનો પેંતરો: ક્રિકેટના સટ્ટાની જેમ શહેરના અનેક ઠેકાણે ફૂટી નીકળ્યા છે આવી મિલાવટના...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.