- ઠંડીના કારણે રાજ્યનું જનજીવન ખોરવાયું, -છ શહેરમાં એક જ દિવસે ૧૦ ડિગ્રી કરતાં ઓછું તાપમાન-અમદાવાદમાં સિઝનનો સૌથી ઠંડો દિવસનવા વર્ષનો પ્રથમ દિવસ રાજ્યભરમાં નાગરિકોને ધ્રુજાવનારો રહ્યો હતો. શનિવારે રાજ્યમાં વ્યાપેલા ઠંડીના કેરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ભારે ઠંડીના કારણે લોકોને ફરજિયાત ઘરમાં પૂરાઇ રહેવાની ફરજ પડી હતી. રાજ્યમાં નલિયામાં રેકોર્ડબ્રેક ઠંડી પડી હતી. નલિયાનું તાપમાન ૩.૮ ડિગ્રી જેટલું નીચે ચાલ્યું ગયું હતું. અમદાવાદમાં પણ સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. જ્યારે...