આગામી ૨૩મી જાન્યુઆરીએ યોજાનાર વડોદરા મેરેથોનની ઇન્ટરનેશનલ એક્રેડિટેશન માટેની બે સભ્યોની કોર ટીમનું શહેરમાં આગમન થયું હતું. આ ટીમના સભ્યો ડેવ કન્ડી અને મુરગેસુ આજે વેકસિન ઇન્સ્ટિટ્યૂટ મેદાન પાસેથી સમગ્ર રૂટનું ચેકિંગ નવ વાગ્યાની આસપાસ શરૂ કર્યું હતું.
આ ટીમ શહેરમાં મેરેથોનના તમામ રસ્તાઓ પર સાઈકલ પર ઘૂમીને રસ્તાઓ અને ઇન્ટરનેશનલ ખેલાડી...
- નારાયણ જવેલર્સની સિત્તેર વર્ષ પૂરાં થયાંની પ્લેટિનમ ઉજવણી‘મને હંમેશાં રોમેટિંક ફિલ્મો કરવી ગમે છે. હાલમાં મારી પાસે કોઈ ફિલ્મો નથી અને હું નથી કેરિયર માટે કોઈ ફ્યુચર પ્લાનિંગ કરતી નથી.’ આ શબ્દો હતા અભિનેત્રી સોનલ ચૌહાણના. આજે નારાયણ જવેલર્સના ઉદ્ઘાટન પ્રસંગે તેણે પત્રકાર પરિષદમાં પોતાની ફિલ્મો વિશે વાત કરતા જણાવ્યું હતું. તેણે કહ્યું...
શનિવારે પીપરિયા સ્થિત સુમનદીપ વિદ્યાપીઠ ખાતે ગુજરાત રાજ્ય સર્જિકલ એસોસિયેશન અને બરોડા સર્જન એસોસિયેશનના નેજા હેઠળ બે દિવસીય કાર્યશિબિર ગુજસર્જકોન-૨૦૧૦નો ૪૦૦ સર્જનોની હાજરીમાં પ્રારંભ થયો હતો.
શનિવારે સુમનદીપ વિદ્યાપીઠના ચાન્સેલર ડૉ.મનસુખ શાહે દીપ પ્રગટાવી કાર્યશિબિરનો પ્રારંભ કર્યો હતો. કાર્યશિબિરના પહેલા દિવસે કાર્યશિબિરમાં ઓન...