Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

પતંગોત્સવ માટે પતંગબજાર સજજ

- વિવિધ વેરાઇટીઓ અવનવી એસેસરીઝ અને ફેશનના ફંડા સાથે પતંગ દોરા સિવાય બીજી ચીજવસ્તુઓનું પણ બજાર ખીલી ઊઠ્યું - હવે ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરીજનો શહેરના પતંગબજાર ગણાતા ગેંડીગેટ રોડ પર ભીડ જમાવી રહ્યા છે ઉત્તરાયણના તહેવારને આડે ત્રણ દિવસ માંડ રહ્યા છે ત્યારે શહેરના પતંગબજારમાં શહેરીજનોનો ધસારો વધી રહ્યો છે. આજે પતંગબજારમાં બપોર બાદ ખરીદદારોની ભીડ ઉમટી પડી હતી. પતંગબજારમાં આ વર્ષે પતંગ ઉપરાંત હોર્ન, ટોપી-હેટ અને ગુબ્બારાની અવનવી વેરાઈટઝિ માર્કેટમાં આવી છે....

રાજમહેલની જમીન માટે યુનિ. સાથે દગો ફટકો?

નવા વાચા માટે આગામી દિવસોમાં હકની જમીન મેળવવી મુખ્ય પડકાર વુડાએ ૧૯૮૪થી અનામત કરેલ ૩૪.૩ હેકટર જમીન હજી મળતી નથી!...

યુનિ સાથે સંવેદના હોઇ તે વ્યક્તિ જ પ્રાણ ફૂંકી શકે

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનું નામ જાહેર થવાની ઘડીઓ ગણાઇ રહી છે. વહીવટી કુશળતાની સાથે સાથે...
 
 

કોઇની કઠપૂતળી જેવા નહીં પણ કાર્યદક્ષ વાચાની જરૂર

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરપદે યોગ્ય મહાનુભાવની પસંદગીની આખરી તબક્કાની પ્રક્રિયા ચાલુ છે....

સાઈબર ક્રાઈમ, આજા ફસાજા

ઇ-મેલ હેક કરી બદનામ કરવા કે લોટરીની લાલચ આપી લોકોના નાણાં ફસાવ્યા હોવાની ફરિયાદો સૌથી વધુ મળી સુરતના નાયબ...
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On June 6, 02:18 AM
     
    બાબા પર અત્યાચાર વિરોધમાં ભાજપનો આજે ધરણાં કાર્યક્રમભ્રષ્ટાચાર અનેકાળાં નાણાં મામલે આમરણાંત ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામનાર બાબા રામદેવ ઉપર થયેલા અત્યાચારના વિરોધમાં શહેર ભાજપ દ્વારા આવતી કાલે પ્રતીક ધરણાંનું એલાન આપવામાં આવ્યું છે.ભ્રષ્ટાચાર અને કાળાં નાણાંના વિરોધમાં બાબા રામદેવે દિલ્હી ખાતે આમરણાંત અનશન આંદોલન શરૂ કર્યું હતું અને ગત મોડી રાતે અનશન સત્યાગ્રહીઓ ઉપર પોલીસે લાઠીચાર્જ...
     

  • Posted On June 4, 11:02 AM
     
    ‘ઇટલી કી કીટલી મેં ભ્રષ્ટાચાર કી ચાય’, લખાણથી વિવાદરામદેવજીના ટેકામાં આંદોલન પૂર્વે જ કોંગ્રેસ કાર્યાલયની દીવાલ પર લખાણથી વિવાદબાબા રામદેવજી ભ્રષ્ટાચારના મુદ્દે અનસન પર ઉતરી રહ્યા છે ત્યારે વડોદરામાં પણ તેમના ટેકામાં દેખાવો અને ધરણાં આવતીકાલથી શરૂ થશે. ત્યારે શહેર કોંગ્રેસ કાર્યાલયની દીવાલ ઉપર યુપીએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર લખાતા હોબાળો મચ્યો છે. દાંડિયાબજાર કોંગ્રેસનું કાર્યાલયની...
     

  • Posted On June 3, 01:50 AM
     
    સ્વામી અગ્નિવેશને ફરી લાફો મારનારને ૨પ હજારનું ઇનામઅખિલ ભારતીય જયભવાની સેનાની જાહેરાત સ્વામી અગ્નિવેશ અણ્ણા હજારે સાથે ફરીથી સ્ટેજ પર દેખાશે તો જાહેરમાં તમાચો મારવાનું એલાન અમરનાથ યાત્રાને ઘતિંગ કહેનાર સ્વામી અગ્નિવેશને લાફો મારનારને રૂ. ૨પ૦૦૧નું ઇનામ આપવાની અખિલ ભારતીય જય ભવાની સેનાએ જાહેરાત કરી છે. અણ્ણા સાથે સ્વામી અગ્નિવેશ સ્ટેજ પર દેખાશે તો જાહેરમાં તમાચો મારવાનું એલાન કરી સ્ટેજ...
     

  • Posted On June 2, 02:10 AM
     
    વડોદરાનાં ધો.૧૦નાં ૬૩,૧૦૦ વિદ્યાર્થીઓનું ભાવિ આજે ખુલશેવેબસાઇટ ડબ્લ્યુડબ્લ્યુડબ્લ્યુ. જીએસઇબી. ઓઆરજી તથા ડબલ્યુડબલ્યુડબલ્યુ. ઇન્ડિયારઝિલ્ટ.કોમ, ડબલ્યુડબલ્યુડબલ્યુ. જીઆઇપીએલ.નેટ પર પરિણામ મૂકાશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બીજી જુનના રોજ સવારે ૯ વાગે બોર્ડની વેબસાઇટ પર જાહેર કરાશે. વડોદરા શહેર-જિલ્લાનાં ૬૩,૧૦૦ વિદ્યાર્થીઓનું ભાવી ઉઘડશે. બોર્ડ દ્વારા...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.