મારે ઇન્ટરવ્યૂમાં કેવા પ્રકારની તૈયારીઓ કરવી? તો બીજા વિદ્યાર્થીએ પૂછ્યું કે સર્વિસ માટેના ઇન્ટરવ્યૂ અને કોમ્પિટેટિવ એકઝામના ઇન્ટરવ્યૂમાં શું ફેર હોય છે? જ્યારે વિદ્યાર્થીના એક ગ્રૂપે પૂછ્યું કે, સર અમારે કેવી રીતે સીવી તૈયાર કરવો જોઇએ? આવા અનેક પ્રકારના પ્રશ્નો કોમર્સના ૪૫૦થી વધુ વિદ્યાર્થીઓએ એક સેમિનારમાં એક્સપર્ટને પૂછયા હતા....
શાસ્ત્રીય સંગીતના તોલે કોઈ ન આવે તેનું સ્થાન સર્વોચ્ચ જ છે: શંકર, અહેસાન, લોય
ફ્યુઝન મ્યૂઝિક પહેલાં પણ હતું અને આજે પણ છે, પરંતુ તેમાં ફર્ક એટલો જ દેખાય છે કે તે ક્રેઝ સાથે તે થોડું પોપ્યુલર થયું છે. ખાસ કરીને મ્યૂઝિક કરતા તેનો ‘ ફ્યુઝન’ શબ્દ વધુ પોપ્યુલર બન્યો છે. આ વાત કહી બોલિવૂડના હિટ સંગીતકાર શંકર, અહેસાન અને લોયે. તેઓ અમદાવાદ ખાતે...
એક્ટ્રેસ અમલાએ શહેરની ડિઝાઇનર સિસ્ટર્સના ડ્રેસીસ વખાણ્યા, નવી ફિલ્મ માટે પણ તક આપી
અમદાવાદની ડિઝાઈનર સિસ્ટર્સ અવની અને ધારાએ હાલમાં સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ અમલા પોલ માટે ડ્રેસ ડિઝાઈન કરી છે. રજનીકાન્ત અને કમલ હસન જેવા દિગ્ગજ અભિનેતાઓએ પણ જે એક્ટ્રેસનું કામ વખાણ્યું હોય તેની સાથે જોડાવામાં આ બંને બહેનો પ્રાઉડ ફીલ કરી રહી છે. અવની અને ધારાએ...
આકાશને માણવાની અને આ અચંબાઓ બતાવવાની પેશન ધરાવતો યુવક
સત્યાવીસ વરસનો તથાગત કશ્યપ તમારા હાથમાં બિલોરી કાચ પકડાવે છે. આ તો બિલોરી કાચ છે, એવું હજી તમે માંડ વિચારો ત્યાં એ નાનકડી ડબ્બીમાંથી કંઇક ચમકતું બિલોરી કાચમાં સિફતથી સરકાવે છે અને તમને તમારો ચહેરો દેખાવા માંડે છે. એ કહે છે, ‘જોયું હવે તમે ક્યારેય નહીં ભૂલો કે અરિસો બનાવવા માટે પારો...