ઇન્ડિયાનો સૌથી લાંબો રોબોટિક ટ્રેક સાલ એન્જિનિયિંરગ કોલેજના કેમ્પસમાં તૈયાર થઇ રહ્યો છે. બે કિલોમીટર લાંબા આ ટ્રેકને લિમકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન અપાવવા માટે કોલેજ તરફથી તૈયારીઓ પણ કરવામાં આવી છે. સાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ઇન રિસર્ચ કોલેજ ખાતે તા. ૬ અને ૭ ફેબ્રુઆરીના રોજ ‘સેલકોન-૨૦૧૨ નામની ટેકફેસ્ટ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ...
એન્જોયમેન્ટની સાથે થ્રિલને પણ એન્જોય કરવા માગતા શહેરના યંગસ્ટર્સ ગેમિંગ ઝોનમાં કઈ રમતને વધારે પસંદ કરે છે?
-બાળકોની સાથે માતા-પિતા પણ એરહોકીની ગેમમાં જોડાય છે
-કેટલાક સ્થળે એરહોકી માટેના સ્પેશિયલ ઝોન પણ બનાવાયા
શહેરના જાણીતા મોલ અને મલ્ટિપ્લેક્સમાં ગેમિંગ ઝોન અનિવાર્ય બની ગયા છે. થ્રિલ અને એડવેન્ચરને ફિલ કરવા માગતા કેટલાક યંગસ્ટર્સ તો...
‘તનુ વેડ્સ મનુ’માં હિટ ગીતો આપનારા મ્યૂઝિક ડિરેક્ટરનું સિટી કનેકશન ‘વૈસે તો તેરી ના મેં ભી મૈંને ઢૂંઢ લી અપની ખૂશી..તુ જો ગર હાં કહે તો બાત હોગી ઔર હી..’ તોફાની કંગના રાણાવત અને સીધાસાદા માધવનની મસ્તીભરી ફિલ્મ તનુ વેડ્ઝ મનુના આ રોમેન્ટિક ગીત સાથે અમદાવાદનું કનેક્શન હોઇ શકે? ચોક્કસ વળી..કારણકે આ ફિલ્મના મ્યુઝિક ડિરેક્ટર ક્રિષ્ના શહેરની...
દબંગ લૂક મેળવવા માટે શહેરના યંગસ્ટર્સ વર્કઆઉટની સાથે પ્રોટીન કે વિટામિનના સપ્લિમેન્ટનો સહારો લે છે
સિક્સ પેક્સ, એઈટ પેકસનો શોખ પૂરો કરવા ૮૫ ટકા યંગસ્ટર્સને તેમના કોચ સપ્લિમેન્ટ લેવાની સલાહ આપે છે : સરવે
તાજેતરમાં જ મીડિયામાં રિતિક રોશનનું ‘ટમી’ ઘરે રહ્યા રહ્યા વધી ગયું અને કઇ રીતે એણે બે મહિનામાં મલ્ટપિલ પેકસવાળું બોડી તૈયાર કરી દીધું...