Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On February 7, 04:17 AM
     
    ટ્રેક પર દોડ્યા સ્ટુડન્ટના રોબોટેકફેસ્ટમાં વીચ હન્ટ, રોબો રેમપેજ રેસ, કોડ કલેશ, ક્રુસેડ્સ વગેરે ઇવેન્ટમાં ઝળક્યું સ્ટુડન્ટનું ટેલેન્ટ ટેકનિકલ વિદ્યાર્થીઓના ઇનોવેટિવ પ્રોજેક્ટને બિઝનેસ આઇડિયા સુધી પહોંચાડી સોસાયટીને ફાયદો કરવો જોઇએ. આ વાત સાલકોન-૨૦૧૨માં ઇડીઆઇના ડાયરેકટર દિનેશ અવસ્થીએ જણાવી. તેમણે આ વિશે વધુ જણાવતા કહ્યું હતું કે, વિદ્યાર્થીઓના ઇનોવેટિવ આઇડિયા...
     

  • Posted On February 7, 04:04 AM
     
    મહારાજાઓનો પેટ્સ પ્રેમદાંતા અને ડુંગરપુરના મહારાજાઓએ તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલા ડોગ શોમાં હાજરી આપી હતી. પોતાના આ રજવાડી શોખ અને માનીતા ડોગ સાથેના પોતાનાં સંભારણા તેમણે સિટી ભાસ્કર સાથે શેર કર્યા હતા. શહેરના જીએલએસના ગ્રાઉન્ડ પર થયેલા ડોગ શોમાં રાજવી પરિવારના સભ્યોએ પણ હાજરી આપી હતી. બનાસકાંઠા દાંતાના મહારાજા મહીપેન્દ્રસિંઘ ત્રીસ વર્ષ સુધી ઇન્ડિયન...
     

  • Posted On February 6, 05:48 AM
     
    વોકેથોનમાં પ,૦૦૦ મહિ‌લા આંત્રપ્રિન્યોર્સઅટિરા ગ્રાઉન્ડથી ગૂજરાત વિદ્યાપીઠ સુધી યોજાયેલી વોકેથોન વોક ટૂ સેલ્ફ રિલાયન્સમાં પ૦૦૦થી વધુ ઉદ્યોગ સાહસિક મહિ‌લાઓ જોડાઈ હતી. ઇન્ટરનેશનલ સેન્ટર ફોર આંત્રપ્રિન્યોરશીપ એન્ડ કરિયર ડેવલપમેન્ટ (આઇસેડ) દ્વારા સ્થાપનાની ૨પ વર્ષના સમાપન પ્રસંગે રજત જયંતિની ઉજવણી કરવા આ વોકેથોનનું આયોજન કરાયું હતું.આ પ્રસંગે મહિ‌લા શક્તિ વિશે વાત કરતાં ગર્વનર...
     

  • Posted On February 6, 03:21 AM
     
    અમદાવાદઃ એક મેદાન અને ૧પ૦ સ્પર્ધકજીએલએસ ગ્રાઉન્ડમાં રવિવારે ઈન્ડિયન નેશનલ કેનલ ક્લબ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. આ ચેમ્પિયનશિપમાં ૨૪થી વધુ બ્રિડના ૧પ૦ જેટલા ડોગ્સે ભાગ લીધો હતો. ડોગ શોને એક સ્પોટ્ર્સ તરીકે વિકસાવવાના હેતુથી યોજાયેલી આ ચેમ્પિયનશિપમાં અમદાવાદ ઉપરાંત મુંબઈ, પૂના અને રાજસ્થાનના લોકો પોતાના માનીતા પેટ સાથે ભાગ લીધો હતો. - તસવીર: વિજય સોનેજી
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 

Bollywood

 

Cricket

 

Interesting News

 

Business

 

Religion

 

Most Read

 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.