Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On February 8, 04:41 AM
     
    એક્ઝિબિશનમાં ભાગ લેવા દેશના ૫૫ ડિઝાઈનરો આવશે૧૦ અને ૧૧મી ફેબ્રુઆરીએ એસ.એન.એસ. ગ્લિટેરાટીનું ચોથું એક્ઝિબિશન શહેરમાં યોજાશે. આ એક્ઝિબિશનમાં સમગ્ર દેશમાંથી ૫૫ ડિઝાઈનર્સ ભાગ લેશે. જેમાંથી ૪ ડિઝાઈનર્સ અમદાવાદના હશે. આ વર્ષે એક્ઝિબિશન એસ.જી. હાઇવે પર સ્થિત ગ્રાન્ડભગવતી હોટેલ ખાતે રાખવામાં આવ્યું છે. શોમાં એક્સકલુઝિવ અને હાઇએન્ડ પ્રોડકટ હશે તેમ કહેતાં ડિઝાઈનર શૈની નાણાવટીએ કહ્યું હતું કે,...
     

  • Posted On February 8, 04:38 AM
     
    સાત ધાનમાંથી બનેલી વાનગીનો સ્વાદ માણો ઓર્ગેનિક ફેસ્ટમાંસેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશનના ઉપક્રમે યોજાયેલી એશિયા પેસિફિક યુનેપ કોન્ફરન્સ ફોર યૂથ એન્ડ ચિલ્ડ્રનના પગલે પાંચથી આઠ ફેબ્રુઆરી દરમિયાન એક વિશેષ ઓર્ગેનિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન થયું છે. ઋતુઆહારના આ ફૂડ ફેસ્ટિવલમાં સાત ધાનમાંથી બનાવેલી કેટલીક વિશેષ વાનગીઓ પિરસવામાં આવી રહી છે. રાગી, ચિલ, લુણી, અળસી વગેરેનો ઉપયોગ કરી બનાવાયેલી વાનગીઓ...
     

  • Posted On February 8, 04:33 AM
     
    હાસ્યથી તણાવ દૂર કરી સારા માર્ક્સ મેળવી શકાયઇન્દોરથી આવેલાં વિશ્વ હાસ્ય મહાસંઘના સંસ્થાપક ઓમપ્રકાશ ગુપ્તાએ વિદ્યાર્થીઓને હાસ્ય દ્વારા જીવનને હળવું બનાવવાની વાત સમજાવી કહેવાય છે કે, દુનિયામાં માત્ર માણસ જ હસી શકે છે... અન્ય કોઇ પ્રાણી કે પક્ષી હસી શકતું નથી. આમ જુઓ તો હસવાથી માનવીનું સ્વાસ્થ્ય પણ સુધરે છે. હસતો માનવી વધુ સારો દેખાય છે. તો કેમ ન હસવું જોઇએ. તેમ જણાવતા એનસીસી કેમ્પમાં...
     

  • Posted On February 8, 04:28 AM
     
    મહત્વ મેળવવા માટે ‘ફેરનેસ’ જરૂરી છે?છોકરી ગોરી હોય એટલે માગા વધારે આવે, શ્યામ હોય તો લગ્ન કે પછી નોકરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેવી માન્યતા શું સાચી છે? લગ્ન માટે જોઈએ છે ‘ગોરી’, સુશિલ છોકરી...ઓફિસમાં રિસેપ્શનિસ્ટ કે સેક્રેટરી જોઈએ છે ‘ગોરી’ અને સ્માર્ટ. આવું ક્યાંક વાંચેલું લાગી રહ્યું છે કેમ બરાબરને ? ‘ગોરી’ શબ્દ બધી જ જગ્યા પર સૌથી પહેલાં આવી જાય છે. ગોરી છોકરીને મહત્વ...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 

Bollywood

 

Cricket

 

Interesting News

 

Business

 

Religion

 

Most Read

 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.