ભારતમાં સ્પેસ લોનું અસ્તિત્વ નથી ત્યારે મોબાઈલ, ઈન્ટરનેટ અને બીજા કમ્યુનિકેશનને લીધે સ્પેસ કોમ્પલિકેશન્સ ખૂબ વધી રહ્યાં છે. લો ક્ષેત્રે રિસર્ચના માધ્યમથી આ કોમ્પલિકેશન્સ દૂર કરવાના હેતુથી ગુરુવારે આર્યાવર્તા સ્પેસ ઓર્ગેનાઈઝેશનના ડાયરેકટર ડૉ. ઋષિ ઘડાવાળા અને નિરમા યુનિવર્સિટીના લો ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. પૂર્વી પોખરીયાએ એમઓયુ સાઇન...
અત્યાર સુધી મેટ્રો શહેરમાં ફ્રી હગ કેમ્પેઈન થયા હતા, શહેરમાં પ્રથમ વખત આયોજન
મુન્નાભાઇ એમ.બી.બી.એસ. ફિલ્મમાં જ્યારે મુન્ના હોસ્પિટલનાં પોતું લગાવનાર પટાવાળાને જાદુની ઝપ્પી આપે છે, ત્યારે જે તેનાં ચહેરાં પર મુસકરાહટ છવાઇ જાય છે. કોઇ પણ પ્રકારનાં ભેદભાવ વગર કોઇને પણ ઇમ્પોર્ટન્સ અને ઇમોશનને ફિલ કરાવવા માટે જાદુ કી ઝપ્પી આપવા માટે શહેરમાં ‘ફ્રી...
ગુજરાતમાં કેરેવાન ટૂરિઝમ દાખલ થશે : લિંવિંગ રૂમ, બેડરુમ, કિચન, બાથરૂમને સાથે લઇને ગુજરાતમાં ફરો
વેકેશનમાં તમે ક્યાંય પણ ફરવા જાવ ત્યારે તમારી સાથે હવે ચોવીસ કલાક લિવિંગ રુમ, બેડરુમ, કિચન, ટીવી, ફ્રીજ, બાથરૂમ પણ ફરશે. ગુજરાત ટૂરિઝમ હવે પ્રવાસીઓ માટે કેરેવાન ટૂરિઝમ દાખલ કરી રહ્યું છે. જેમાં એક બસ કે કાર પર ઘર બનાવીને તેને લોકોને ફરવા માટે અપાશે....
ટ્રાફિકમાં ખોવાઇ ગયેલા આપણા રસ્તા અને શેરીઓ આપણે પાછી મેળવવી જરૂરી છે. હું ઇચ્છું છું કે અમદાવાદના રસ્તા અને સ્ટ્રીટ્સ વધુ લિવેબલ બને. અમદાવાદ ચારેય બાજુ વિસ્તરી રહ્યું છે ત્યારે આપણે કેટલુંક પ્લાનિંગ પણ કરી લેવું જોઇએ તેવું માર્ક ગોર્ટને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનમાં પ્રેઝન્ટેશન બાદ સિટી ભાસ્કરને જણાવ્યું હતું. આ સાથે જ તેમણે સલાહ પણ...