અમદાવાદમાં મોટા તહેવારો અને ઇવેન્ટ્સ પર દોડનો ટ્રેન્ડ : દેશ ખરેખર પ્રજાસત્તાક બને તે મુદ્દે જાગૃતિ લાવવા સી.જી. રોડ પર પાંચ કિમીની દોડ
અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં સાબરમતી મેરેથોનને મળેલી સફળતા બાદ હવે કોઇ પણ ઉમદા પ્રવૃત્તિ માટે કે સમાજને કોઇ મેસેજ આપવા માટે દોડના અનોખા ટ્રેન્ડની શરૂઆત થઇ છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે અમદાવાદમાં આવી જ એક...
યુવાધનને ઊર્જાનું નવું આકાશ આપીએ
૨૬મી જાન્યુઆરી એ દિવસ છે જ્યારે આપણે સ્વંતત્રતાની ચળવળનાં મુલ્યોને પુન: જીવવાં જોઇએ, જાણવા જોઇએ અને જીવનમાં ઉતારવા જોઇએ. આઝાદી, સમાનતાને સજાગ કરવાં અને પછાત માનસિકતા અને ગરીબીને દૂર કરવાંનાં આદર્શો પર આપણે કામ કરવું જોઇએ. એ સમય પાકી ગયો છે કે અપાણે દેશના યુવાધનની ઉર્જાને નવું આકાશ આપીએ અને તેનું એ રીતે જતન...
શહેરની એસ.એલ.યુ. આર્ટ્સ એન્ડ એચ એન્ડ પી ઠાકોર કોમર્સ કોલેજ ફોર વૂમનમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ દ્વારા તૈયાર કરેલી કૂર્તીઓનું એક્ઝિબિશન બુધવારે કોલેજ ખાતે આયોજિત કરાઈ હતી. આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન ફેશન ફોટોગ્રાફર નેહાબહેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
કોલેજના ફેશન ડિઝાઇનિંગ વિભાગની ૬પ વિદ્યાર્થિનીઓ દ્વારા કૂર્તીનું પ્રદર્શન...
બાળકોમાં છોટા ભીમએ ખૂબ જ ફેમસ કેરેકટર છે. આ કાર્ટૂનમાં છોટાભીમનો પાવર એક લાડુમાં સમાયેલો છે. તે પોતાના આ પાવરનો ઉપયોગ કરીને ઢોલકપુર ગામની, લોકોની અને રાજાની સમસ્યાઓને દૂર કરે છે. આ જોઇને બાળકો પણ એવું વિચારતા હોય છે કે જો છોટા ભીમનો લાડુ આપણી પાસે આવી જશે તો આપણે પણ ફ્રેન્ડની અને ઘરની સમસ્યાઓને દૂર કરી શકીશું. બાળકોની આવી ભાવનાને ધ્યાનમાં રાખીને...