વિદ્યાનગરથી પકડાયેલું 2.70 લાખનું ચંદન જપ્ત કરવા હુકમ

વનવિભાગે  5 વ્યક્તિ પાસેથી 47,000નો દંડ વસૂલ્યો   આણંદ: વિદ્યાનગર પોલીસે 2જી સપ્ટેમ્બરના રોજ પકડી પાડેલાં રૂા.2.70 લાખનાં ચંદનના જથ્થા સંદર્ભે વન વિભાગે 5 વ્યક્તિને જવાબદાર ઠેરવી તેમની પાસેથી રૂા.47,000નો દંડ વસુલી જથ્થો જપ્ત કર્યો છે. વિદ્યાનગર પોલીસે 2જી સપ્ટેમ્બરના રોજ જનતા ચોકડી પાસે ટેમ્પો રોક્યો હતો, જેમાં 2.70 લાખનો ચંદનનો જથ્થો મળી આવતાં ટેમ્પા ચાલક રાજુભાઈ ચીમનભાઈની અટકાયત કરી હતી. જોકે, આ સમગ્ર પ્રકરણની તપાસ આણંદ જિલ્લા વન વિભાગને સોંપવામાં આવી હતી. જેને પગલે વન અધિકારી સી.બી.રાણાએ...

 
 

 

More News

 
 
 

 
Advertisement
 
 
 
 

Top News

 

Bollywood

Advertisement
 

Cricket

 

Interesting News

 

Business

 

Religion

 

 

Jokes

 

Most Read

 

Photogallery