ઈરમામાં યોજાયેલાં પ્લેસમેન્ટ વીકમાં ૩૧મી બેચના તમામ ૧૦પ વિદ્યાર્થીને નોકરીની તક અપાઈ
આણંદ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ (ઇરમા)ના પ્લેસમેન્ટ વીકમાં બિહારના એક સામાન્ય પરિવારમાંથી આવતાં કુમાર અમરીષ મિશ્રાને યસ બેંક દ્વારા પ્રતિ વર્ષ રૂ.૧પ લાખનું પેકેજ ઓફર કરવામાં આવ્યું છે. યસ બેંકના...