ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી શિક્ષક અભિરૂચિ કસોટી (ટાટ)માં ૧૮૧...
- વિદેશી યુનિવર્સિટીમાં જઇ આઠ સપ્તાહ સુધી કરશે અભ્યાસગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ...
- પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓને ફિલ્ડવર્ક કરવા જીટીયુએ કરી તાકીદ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા રાજ્યની...
ગુજરાત ટેકનલોજીકલ યુનિવર્સિટી દ્વારા જુન-૨૦૧૧માં લેવાયેલી ડિપ્લોમા અભ્યાસક્રમની પરીક્ષાની માર્કશીટ...
ઓલ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એકઝામ (એઆઇઇઇઇ)ની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષાની તારીખ હવે ૧૫ ફેબ્રુઆરી સુધી પસંદ કરી શકશે. અગાઉ ૬ ફેબ્રુઆરી સુધીની મુદ્દત વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. જોકે ત્યાર બાદ પણ ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાની તારીખ પસંદ કરવામાં બાકાત રહી ગયા હોઇ તેમના માટે મુદ્દત વધારવામાં આવી છે.એઆઇઇઇઇની પરીક્ષા માટે...
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી લેવાયા બાદ માત્ર ચાર દિવસમાં જ તેનું પરિણામ જાહેર કરી દેવામાં આવશે. આમ પ્રથમ વખત શિક્ષક માટેની પરીક્ષાનું પરિણામ ઝડપી આપી દેવાનું આયોજન કરવામાં આવ્યું છે.શિક્ષણ વિભાગે ૧૮ જાન્યુઆરીના રોજ પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક માટે પરીક્ષા લેવા માટે ઠરાવ કર્યો હતો. જેના પગલે રાજ્ય પરીક્ષા...
- કરદાતાઓ પાસેથી ૧૫ માર્ચ પહેલા વધુને વધુ ટેક્સ ઉઘરાવવા તંત્ર દોડતુ થયુંઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને ચાલુ વર્ષે ટાર્ગેટ મુજબનો ટેક્સ કલેક્ટ કરવામાં આંખે પાણી આવી ગયા છે. ગુજરાતમાં ૨૪ હજાર કરોડ એકત્ર કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે જાહેર કર્યું છે કે દરેક ચીફ કમિશનરનો પર્ફોમન્સ રિપોર્ટ તેણે એચીવ કરેલા...
બેંકમાં ખાતુ ખોલાવ્યા બાદ તેની સંભાળ ન લેનારા ખાતેદારોના નામો દરેક બેંકે પોતાની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવાના રહેશે તેવો આદેશ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આપ્યો છે. અનેક ખાતેદારો એવા છે જેઓ યેનકેન કારણોસર ખાતામાં વ્યવહાર નથી કરતા. આવા ખાતેદારોની કેટલીક રકમ પણ ખાતામાં પડી છે પરંતુ તેમની પાસે આવા ખાતાઓને સુંઘવાનો સમય નથી.આવા તમામ ખાતેદારોના નામ અને...