Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

સી.એમ.ના નિવાસેથી 'ભાજપ-ધનસંગ્રહ’નો આજથી થનારો પ્રારંભ

મુખ્યમંત્રીના નિવાસસ્થાને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ૧૧મીની સવારે ૧૧.૩૦ વાગ્યે ભાજપના પ્રદેશ અગ્રણીઓ 'ધનસંગ્રહ’ કાર્યક્રમનો આરંભ કરાવશે. અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ રાકેશ શાહે જણાવ્યું હતું કે, ગાંધીનગર ખાતે અમદાવાદ મહાનગરના ભાજપના સંગઠન પ્રભારી તથા પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશિક પટેલ, મેયર અસિત વોરા, શહેરના પ્રદેશ હોદ્દેદારો, સાંસદો, ધારાસભ્યો, ર્કોપોરેશનના પદાધિકારીઓ, બોર્ડ-નિગમોના ચેરમેનો સહિ‌તના અગ્રણીઓ ધનસંગ્રહ કાર્યક્રમના પ્રારંભના ભાગરૂપે દાનનો ચેક ગુજરાત ભાજપને...

ટીપી કમિટીના ચેરમેન એકલા જ રાઉન્ડમાં જતાં હોવાનો આક્ષેપ

ભાજપના સભ્યોએ ટીપી કમિટી ચેરમેનની કામગીરી સામે વ્યકત કરેલી શંકા મ્યુનિ.ની ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન...

મ્યુનિ. બજેટમાં કોંગ્રેસના ૨૪૬ કરોડના સુધારા

ઓક્ટ્રોયની ગ્રાન્ટ આપવામાં સરકારના ધાંધિયા સામે કોંગ્રેસ બજેટસત્રમાં કાળીપટ્ટી બાંધશે મ્યુનિ.ના સને...
 
 

પંડિતજીની પુણ્યતિથિએ ભાજપ સમર્પણને બદલે ખંડણી ઉઘરાવશે

જનસંઘના સમયથી પંડિત દીનદયાળજીની પુણ્યતિથિ સમર્પણ દિવસ તરીકે મનાવાય છે અને વરસોથી આ દિવસે કાર્યકરો સમર્પણ...

મોદીએ રમખાણોના અસરગ્રસ્તોની મુલાકાત લીધી નહોતી : ઝડફિયા

ગોધરાકાંડ બાદના કોમી રમખાણોની તપાસ કરી રહેલા નાણાવટી પંચ સમક્ષ તત્કાલીન ગૃહ રાજ્યપ્રધાન ગોરધન ઝડફિયાને...
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On February 4, 02:16 AM
     
    અમદાવાદને મળશે વધુ એક મલ્ટી લેવલ ફ્લાયઓવરવીજળીઘરથી કાલુપુર સુધી એલિવેટેડ કોરિડોર બનાવાશેવેપારીઓ ઉપર ૨૨ કરોડના કરવેરા ઝીંકાયા, વ્હીકલ ટેક્સ હવે વાહનની મૂળ કિંમત ઉપર લેવાશે : વિકાસનાં કામો હાથ ધરવા બજેટમાં જાહેરાતકોટવિસ્તારમાં સાંકડા રસ્તા અને કોમર્શિયલ બિલ્ડિંગની સંખ્યા વધી જતા ટ્રાફિકની સમસ્યા ગંભીર બની છે, જેને હલ કરવા મ્યુનિ. ભાજપે વીજળીઘરથી કાલુપુર સ્ટેશન સુધી એલિવેટેડ...
     

  • Posted On February 3, 12:27 AM
     
    પંકજ પટેલ-પ્રણવ અદાણી કર્ણાવતી કલબના પર્મેનન્ટ ડાયરેક્ટરકેન્દ્ર સરકારે ૧૨ જાન્યુઆરીએ પંકજ પટેલ તથા પ્રણવ અદાણીને કર્ણાવતી કલબના નોન રિટાઈરિંગ ડાયરેકટર એટલે કે પર્મેનન્ટ ડાયરેકટર તરીકે મંજૂરી આપી દીધી છે તેવું ક્લબની એક યાદીમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે આ બન્નેની પર્મેનન્ટ ડાયરેકટર તરીકેની નિમણૂકની નિયમ મુજબ કેન્દ્રમાંથી મંજૂરી ન આવવા છતાં તેમને આ હોદ્દો આપી દેવાયો હતો. આ અંગે રજિસ્ટાર ઓફ...
     

  • Posted On February 3, 12:25 AM
     
    સિનેપોલીસ મલ્ટિપ્લેક્સનું લાઈસન્સ એક મહિ‌ના માટે રદવસ્ત્રાપુર રેસિડન્ટ એસો.ની અરજીઓને પગલે લેવાયેલો નિર્ણય વસ્ત્રાપુર રેસિડન્ટ એસોસિએશનની અરજીને પગલે આખરે કલેક્ટરે આલ્ફ વન મોલમાં આવેલા સિનેપોલીસ મલ્ટિપ્લેક્સનું લાઈસન્સ એક મહિ‌ના માટે રદ કર્યું છે. ૧પમી નવેમ્બર ૨૦૧૧ના રોજ સિનેપોલીસ મલ્ટિપ્લેક્સને લાઈસન્સ ઇશ્યુ કરાયું હતું. ૧૯મી ડિસેમ્બર ૨૦૧૧ના રોજ એસોસિએશને કલેક્ટરને સિનેપોલીસ...
     

  • Posted On February 3, 12:23 AM
     
    અંદાજપત્રમાં ૩૦૦ કરોડનો વધારો સૂચવાય તેવી શક્યતાનાના વિકાસકામો અને પ્રાથમિક સુવિધાના કામો ઉપર ભાર મુકતો ભાજપ આગામી નાણાકીય વર્ષમાં નાના વિકાસકામો અને પ્રાથમિક સુવિધાના કામો ઉપર જ ભાર મુકવા માટે શાસક ભાજપે મન બનાવી લીધું છે અને તે મુજબ જ મ્યુનિ. કમિશનરના બજેટમાં સુધારા સૂચવાયા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિ‌તી અનુસાર, મ્યુનિ. કમિશનરે શહેરના સર્વાંગી વિકાસ માટે આંતરમાળખાકીય કામો,...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.