City Alert Last updated 
 
 • Ashish Makwana નિકોલમાં મકાન આપવાના બહાને છેતરપિંડી, 150 લોકો ફરિયાદ કરવા પહોંચ્યા By: Ashish Makwana (171 hrs ago)
 • Ashish Makwana બિલ્ડરે સસ્તામાં મકાન આપવાના બહાને છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ By: Ashish Makwana (171 hrs ago)
 • Ashish Makwana ગુજરાત એટીએસે તસવુંર પઠાણ નામના શખ્સની સોલા સિવિલ પાસેથી ધરપકડ કરી By: Ashish Makwana (171 hrs ago)
 • Ashish Makwana 2000થી નકલી પાસપોર્ટ પર સાઉથ આફ્રિકા રહેતો હતો By: Ashish Makwana (171 hrs ago)
 • Ashish Makwana સુરતથી નકલી પાસપોર્ટ બનાવ્યાં હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું By: Ashish Makwana (171 hrs ago)
 • Ashish Makwana મુંબઈથી અમદાવાદ આવતી ટ્રેનમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી, હત્યાની શંકા By: Ashish Makwana (199 hrs ago)
 • Ashish Makwana ગુજરાત મેઈલમાંથી મળી લાશ સંદર્ભે પોલીસે પોસ્ટ મોર્ટમ રિપોર્ટના આધારે તપાસ શરૂ કરી By: Ashish Makwana (199 hrs ago)
 • Ashish Makwana ઘાટલોડીયામાં ઉમિયા હોલ પાસે ચેઈન સ્નેચિંગ કરવા જતાં શખ્સને લોકોએ ઝડપી પાડ્યો By: Ashish Makwana (199 hrs ago)
 • Ashish Makwana એક્ટિવા પર જતી મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરવા જતાં બે શખ્સ નીચે પટકાયા હતા By: Ashish Makwana (199 hrs ago)
 • Ashish Makwana નલિયાકાંડ મુદ્દે વિધાનસભા ગૃહમાં હંગામો, મહિલા MLAને ટીંગાટોળી કરી બહાર લઇ જવાયા By: Ashish Makwana (460 hrs ago)
 • Ashish Makwana ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે રાજ્ય સરકારે રૂ. 210 કરોડની જોગવાઇ કરી By: Ashish Makwana (460 hrs ago)
 • Ashish Makwana મતદાન જાગૃત્તિ માટે 2.70 જ્યારે યાદી તૈયાર કરવા-છપાવવા માટે 320 કરોડની જોગવાઇ By: Ashish Makwana (460 hrs ago)
 • Ashish Makwana રવિ પુજારી નામે 50 હજારની ખંડણી માંગનાર યુવક સામે ફરિયાદ By: Ashish Makwana (460 hrs ago)
 • Ashish Makwana નરોડાના રહેવાસીએ પાડોશી શખ્સ સામે ફરિયાદ નોંધાવી By: Ashish Makwana (460 hrs ago)
 • Ashish Makwana પ્રસિદ્ધ હાસ્ય લેખક તારક મહેતાનું લાંબી માંદગી બાદ નિધન By: Ashish Makwana (654 hrs ago)
 • Ashish Makwana બપોરે દોઢ વાગ્યે પરિવારજનો દ્વારા તારક મહેતાના દેહનું દાન કરાશે By: Ashish Makwana (654 hrs ago)
 • Ashish Makwana બાવળામાં પોલીસકર્મી દ્વારા ચાલતાં કોલ સેન્ટર પર SOGની રેડ By: Ashish Makwana (654 hrs ago)
 • Ashish Makwana એક મહિલા સહિત 13 લોકોની અટકાયત, 17 કોમ્પ્યુટર કબ્જે લેવાયા By: Ashish Makwana (654 hrs ago)
 • Ashish Makwana ઇસનપુરમાં પતિને માર મારતા પત્ની સામે નોંધાઈ ફરિયાદ By: Ashish Makwana (654 hrs ago)
 • Ashish Makwana ઇલેક્ટ્રિકલ એન્જિ. પતિને નોકરીથી મોડું જતાં પત્નીએ માર માર્યો By: Ashish Makwana (654 hrs ago)
 • Ashish Makwana 31મી રાત્રે જુદા-જુદા વિસ્તારમાં દારૂ પીધેલી હાલતમાં 50 લોકો ઝડપાયા By: Ashish Makwana (2069 hrs ago)
 • Ashish Makwana સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૌથી વધુ 10 લોકો ઝડપાયા By: Ashish Makwana (2069 hrs ago)
 • Ashish Makwana સર સંઘચાલક મોહન ભાગવત આજથી છ દિવસની અમદાવાદની મુલાકાતે By: Ashish Makwana (2069 hrs ago)
 • Ashish Makwana રાત્રે SGVP પહોંચીને 6 જાન્યુઆરીની સાંજ સુધી રોકાશે By: Ashish Makwana (2069 hrs ago)
 • Ashish Makwana IPSની દીકરી પરના હુમલામાં 7 DNA ટેસ્ટ, કોઈ મેચ થયો By: Ashish Makwana (2069 hrs ago)
 • Ashish Makwana 13860 કરોડના જાહેર કરનાર મહેશ શાહના પત્નીનું મોત By: Ashish Makwana (2237 hrs ago)
 • Ashish Makwana વનિતા શાહની લાંબા સમયથી કેન્સરની સારવાર ચાલી રહી હતી By: Ashish Makwana (2237 hrs ago)
 • Ashish Makwana બોપલ સનસિટી કોમ્પ્લેક્ષમાંથી યુવક-યુવતી દારૂ પીધેલી હાલતમાં પકડાયા By: Ashish Makwana (2237 hrs ago)
 • Ashish Makwana ઉજાલા સર્કલ પાસે મયુર પેલેસ હોટેલ એન્ડ ગેસ્ટહાઉસમાંથી સેક્સ રેકેટ ઝડપાયું By: Ashish Makwana (2237 hrs ago)
 • Ashish Makwana મહિલા દલાલ અને હોટેલ મેનેજરની ધરપકડ, એક યુવતીને છોડાવાઈ By: Ashish Makwana (2237 hrs ago)
 • Ashish Makwana મહેશ શાહને વર્દી પહેરાવવાના કેસમાં ACPએ ઝોન-7 DCPને રિપોર્ટ સોંપ્યો By: Ashish Makwana (2334 hrs ago)
 • Ashish Makwana સેટેલાઇટ પીઆઇ એમ. યુ. મસીએ પોલીસ મેન્યુઅલનો ભંગ કર્યો હોવાનું રિપોર્ટમાં ઉલ્લેખ By: Ashish Makwana (2334 hrs ago)
 • Ashish Makwana પીઆઇ મસી ભેદી રીતે રજા પર ઉતરી ગયા By: Ashish Makwana (2334 hrs ago)
 • Ashish Makwana ઘાટલોડિયાના દર્શન એપાર્ટમેન્ટ પાસે મોડીરાત્રે યુવકની હત્યા By: Ashish Makwana (2408 hrs ago)
 • Ashish Makwana તીષ્ણ હથિયારના ઘા મારી વિવેક રાજપૂત નામના યુવાનની હત્યા By: Ashish Makwana (2408 hrs ago)
 • Ashish Makwana મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં વાયબ્રન્ટ સિરામિક એક્સ્પો સમિટનો પ્રારંભ By: Ashish Makwana (2451 hrs ago)
 • Ashish Makwana સાબરમતી પાસે તપોવન સ્કૂલની બસમાં આગની ઘટના By: Ashish Makwana (2451 hrs ago)
 • Ashish Makwana બસમાં સવાર 37 જેટલા વિદ્યાર્થીઓને બચાવાયા By: Ashish Makwana (2451 hrs ago)
 • Ashish Makwana શાસ્ત્રીનગરમાં બીઆરટીએસ કોરીડોરમાં કાર ચાલકે આધેડને ટક્કર મારી By: Ashish Makwana (2451 hrs ago)
 • Ashish Makwana રોષે ભરાયેલા લોકોએ ડ્રાઈવરને માર મારીને કાર ઊંધી વાળી દીધી By: Ashish Makwana (2451 hrs ago)
 • Ashish Makwana સોલા વિસ્તારમાં 16 વર્ષની કિશોરી પર દુષ્કર્મની ઘટના By: Ashish Makwana (2500 hrs ago)
 • Ashish Makwana પૂર્વ એમએલએના ડ્રાઈવર પર દુષ્કર્મનો આક્ષેપ By: Ashish Makwana (2500 hrs ago)
 • Ashish Makwana સાણંદ પાસે નર્મદા કેનાલમાંથી મળી યુવતીની શંકાસ્પદ લાશ By: Ashish Makwana (2500 hrs ago)
 • Ashish Makwana યુવતીની હત્યા કરી ફેંકી દેવાઈ હોવાની શંકા By: Ashish Makwana (2500 hrs ago)
 • Ashish Makwana સિવિલમાં ફરજ પર રહેલા સીએમઓ પર રાત્રે 12 વાગ્યે હુલમો By: Ashish Makwana (2551 hrs ago)
 • Ashish Makwana દર્દી અને તેના સગાઓ સામે શાહીબાગ પોલીસે ગુનો નોંધ્યો By: Ashish Makwana (2551 hrs ago)
 • Ashish Makwana સૈજપુરમાં 8 વર્ષની બાળકીને ચાદીપુરમ પોઝિટીવ આવ્યો By: Ashish Makwana (2643 hrs ago)
 • Ashish Makwana રેપિડ રિસ્પોન્સ ટીમે લીધી દર્દીની મુલાકાત, ચાલુ વર્ષમાં બીજો કેસ By: Ashish Makwana (2643 hrs ago)
 • Ashish Makwana બોટાદ પેસેન્જર ટ્રેનના એન્જિનમાં આગ, જાનહાની ટળી By: Ashish Makwana (2643 hrs ago)
 • Ashish Makwana ધંધૂકા-તગડી સ્ટેશન પર સવારે 10 વાગ્યે લાગી આગ By: Ashish Makwana (2643 hrs ago)
 
Advertisement
 

Top News

 

Bollywood

 

Cricket

 

Interesting News

 

Business

 

Religion

 

 

Jokes

 

Most Read

 
 

Photogallery