Best of City

સ્વાતી

ઓથેન્ટિંક ગુજરાતી ફૂડ પિરસતી અમદાવાદની જાણીતી રેસ્ટોરાં માની એક છે સ્વાતી. શહેરના હાર્દ સમા લો ગાર્ડન વિસ્તારમાં સ્થીત આ રેસ્ટોરાંના મેનૂમાં ગુજરાતી ફૂડ ઉપરાંત, મારવાડી, રાજસ્થાની અને પારસી ફૂડ પણ છે. સ્વાતી રેસ્ટોરામાં જમવા ઉપરાંત લોકો શેરડીના રસ અને પાનની મજા માણવા આવતા હોય છે.

Address: ઠાકોરભાઇ દેસાઇ હોલ સામે, લો ગાર્ડન, અમદાવાદ,

Phone: 079 26405900

Share with your friends

Email 
 
  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
2 + 9

 
Advertisement

RECOMMENDED