Best of City

ઝૂલતા મિનારા

અમદાવાદ તેના ઝુલતા મિનારઓ માટે જગ વિખ્યાત છે. ઝુલતા મિનારા અમદાવાદી સ્થાપત્ય કળાની એક અજાયબી છે. વાસ્તવમાં ઝુલતા મિનારા સીદી બશીર મસ્જિદનો જ એક ભાગ છે. આધુનીક સ્થાપત્ય કળાના નિષ્ણાંતો માટે પડકાર રૂપ અમદાવાદના ઝુલતા મિનારાઓની ખાશીયત એ છે કે એક મિનારાને હલાવીએ તે તેની સામે બીજો મિનારો આપોઆપ હલે છે. એવું માનવામાં આવે છે કે રાજવી પરિવારો અને બાળકોના મનોરંજન માટે આ મીનારાઓની સ્થાપના કરવામાં આવી હતી. અમદાવાદ રેલ્વે સ્ટેશન ના પ્લેટફોમ નંબર એક અને સારંગપુર દરવાજા નજીર ઝુલતા મિનારા સ્થિત છે.

Address: કાલુપુર રેલ્વે સ્ટેશન, અમદાવાદ

Share with your friends

Email 
 
  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
8 + 1

 
Advertisement

RECOMMENDED