Best of City

 
સીદી સઇદની જાળી 5.0

લાલ દરવાજે આવેલી સીદી સઇદની મસ્જિદની અદભુત કોતરણીવાળી આ જાળીએ અમદાવાદની કારીગરીનો આખી દુનિયામાં ડંકો વગાડ્યો છે. સીદી સઇદની જાળી ઇ.સ. 1573માં બનાવવામાં...

Address: સીદી સઇદની જાળી, સિટી સી.યુ. શાહ કોલેજ પાસે, પારેક્સ સામે, અ
 
અક્ષરધામ મંદિર 4.0

માત્ર ગુજરાત અને અમદાવાદનાં જ નહીં, વિદેશી પર્યટકો માટે અક્ષરધામ મંદીર એક દર્શનીય સ્થળ બની ગયુ છે. 23 એકરના વિશાળ વિસ્તારમાં અક્ષરધામ સંકૂલ આવેલું છે....

Address: અક્ષરધામ મંદિર, ગાંધીનગર
 
કલાત્મક મસ્જિદો 4.0

ત્રણ દરવાજાની અંદર જતાં જમણા હાથે વિશાળ જામા મસ્જિદ આવેલી છે. અમદાવાદની આ 1432માં બંધાયેલી સૌથી મોટી મસ્જિદની ગણના ભારતની મોટી મસ્જિદોમાં પણ થાય છે....

Address: રિલીફ રોડ પરની ઝકરિયા મસ્જિદ, દિલ્હી ચકલામાંની કુતુબુદ્
 
સાબરમતી આશ્રમ 4.0

કોચરબ વિસ્તારમાં મરકી (પ્લેગ) રોગ ફેલાતા ગાંધીજીએ આશ્રમનું સ્થાન બદલી સાબરમતી કર્યું હતું. તેમણે સાબરમતી નદી કિનારે નવો આશ્રમ જુલાઇ 1917માં સ્થાપ્યો....

Address: સાબરમતી આશ્રમ, કલેક્ટર ઓફિસ પાસે, જુના વાડજ, અમદાવાદ.
 
ઝૂલતા મિનારા 4.0

અમદાવાદ તેના ઝુલતા મિનારઓ માટે જગ વિખ્યાત છે. ઝુલતા મિનારા અમદાવાદી સ્થાપત્ય કળાની એક અજાયબી છે. વાસ્તવમાં ઝુલતા મિનારા સીદી બશીર મસ્જિદનો જ એક ભાગ છે....

Address: કાલુપુર રેલ્વે સ્ટેશન, અમદાવાદ
 
ભદ્રનો કિલ્લો 3.5

અહમદ નામના ચાર પવિત્ર પુરુષોએ ઇ.સ. 1411ના એપ્રિલ માસની પહેલી તારીખે શુભ મુહૂર્તે ચડતે પહોરે પાયાની પ્રથમ ઈંટ મૂકી અને એ રીતે ધર્મપરાયણતા અને પવિત્રતાના...

Address: ભદ્ર કિલ્લો, એએમટીએસ બસ સ્ટોપ પાસ, લાલ દરવાજા. અમદાવાદ
 
કોટ અને દરવાજા 3.5

અમદાવાદ તેના ભવ્ય દરવાજાઓ માટે પણ વખણાંય છે. અમદાવાદ શહેરને સલામત રાખવાના હેતુથી મહમુદ બેગડાએ 1486માં શહેરને કોટ બંધાવ્યો હતો. કોટને દરવાજા ઉપરાંત...

 
હઠી સિહનાં દેરાં 3.5

દિલ્હિ દરવાજા બહારનું એ હઠી સિહનું જિનાયલ કળાનો અદભૂત નમૂનો છે. 1850માં પ્રેમચંદ સલાટે સફેદ આરસનું આ મંદિર સચ્યું. મંદિરમાં આગળ એક માળવાળો સુંદર મંડપ છે...

Address: હઠી સિહના દેરા, દિલ્હી દરવાજા પાસે, અમદાવાદ
 
સરખેજ રોજા

અમદાવાદના લગભગ પાદરમાં જ કહી શકાય તેટલું નજીક આવેલું સરખેજ ત્યાંના રોજા માટે ખૂબ જાણીતું છે. ભવ્ય તળાવને કાંઠે આવેલા રોજાનું બાંધકામ સ્થાપત્યની...

 
અડાલજની વાવ

ગાંધીનગરથી અમદાવાદ આવતા માર્ગમાં જ આવતા અડાલજ ગામની ઐતિહાસિક વાવ વિશ્વ પ્રસિદ્ધ છે. સ્થાપત્ય ઉપરાંત કોતરણીવાળા સ્તંભો-ગોખલા વગેરેના મનોરમ્ય શિલ્પ આ...

Address: અડાલજ ગામ, અમદાવાદ મહેસાણા હાઇવે, અમદાવાદ
 
विज्ञापन

RECOMMENDED