અમદાવાદની કર્ણાવતી ક્લબમાં આજે હાસ્યનો હંગામો મચશે. શહેરમાં ચાલી રહેલા ભાસ્કરઉત્સવના બીજા લોકપ્રિય કાર્યક્રમરૂપે ભવ્ય ‘લાફ્ટર શો’ યોજવામાં આવ્યો છે, જેમાં દેશના લોકપ્રિય અને ટીવી જગતના જાણીતા કલાકારો ગરમીની મોસમમાં પોતાની કોમેડીની સ્ટાઇલ અને ગમ્મતભર્યા જોક્સ વડે ખડખડાટ હાસ્યના ફુવારાની ઠંડક રેલાવશે.
અમદાવાદમાં ‘દિવ્ય ભાસ્કર’...